કિસાન સૂર્યોદય યોજના: ખેતી માટે રાત્રે મળતા વીજ પૂરવઠાને લીધે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ના નિવારણનું દૂરંદેશીભર્યુ આયોજન

વાઘોડિયા તાલુકા ના વધુ ૩૭ ગામોના ખેડૂતોને ઉર્જા મંત્રીએ યોજનાનો લાભ સુલભ બનાવ્યો કુલ ૯૪ પૈકી ૭૦ ગામોનો યોજના હેઠળ સમાવેશ:હવે પછીના તબક્કામાં બાકી રહેતા ૨૪ ગામો યોજના હેઠળ આવરી … Read More

જાણો,પોસ્ટમોર્ટમ પદ્ધતિની મહત્વની શસ્ત્રક્રિયાઃ ઓટોપ્સી વિશે..

અનેક રહસ્યોને ઉજાગર કરતી મરણોત્તર તપાસ એટલે કે પોસ્ટ મોર્ટમનું પ્રથમ પગથિયું મૃત શરીરનું અવલોકન – ઓટોપ્સી છે અહેવાલ: સુરેશ મિશ્રા વડોદરા, ૨૦ જાન્યુઆરી: એક વાર વર્ષો સુધી સરકારી દવાખાનામાં … Read More

લોકોને રસી સલામત હોવાની ખાત્રી કરાવવા મોખરાના કોરોના લડવૈયા તરીકે જાતે રસી મુકાવી

વડોદરા, ૧૯ જાન્યુઆરી: જી.એમ.ઇ.આર.એસ.ગોત્રી હોસ્પિટલના કોવીડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ આજે યોજાયેલા રસીકરણ કાર્યક્રમ માં,અગ્રણી તબીબ ડો.વિજય શાહની સાથે જાતે રસી મુકાવી હતી. ભારતમાં જે બે રસીઓ કોવીડ … Read More

વડોદરાની હોસ્પિટલોમાં દાખલ કોવીડ દર્દીઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી થઈ: ડો.વિનોદ રાવ

વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કોવીડ દર્દીઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી થઈ: ખાસ ફરજ પરના અધિકારીએ ગોત્રી અને સયાજી હોસ્પિટલોની મુલાકાત લઈને કરી પરિસ્થિતિની સમીક્ષા વડોદરા, ૦૭ જાન્યુઆરી: વડોદરાની … Read More

કેદીની સાથે એના પરિવારે સજા ભોગવવી પડે એ ન્યાયી નથી: અધિક્ષક, વડોદરા મધ્યસ્થ જેલ

કેદીની સાથે એના પરિવારે સજા ભોગવવી પડે એ ન્યાયી નથી રાજ્ય સરકારનો સમાજ સુરક્ષા વિભાગ જેલ વિભાગના સહયોગથી માનવતા ભરેલી કેદી સહાય યોજનાનું સંચાલન કરે છે યોજનાના નિર્ધારિત નિયમો હેઠળ … Read More

કોવીડ કટોકટી વર્ષ 2020 માં 108 વડોદરાની અહર્નિશ જીવન રક્ષક સેવા

તબીબી કટોકટીના 57762 કેસોમાં દર્દીઓ અને હોસ્પિટલ વચ્ચે કર્યું અમૂલ્ય સંકલન 108 ના વાહનમાં કરાવી 243 સુરક્ષિત પ્રસૂતિ: માતા અને નવજાત શિશુઓને ચાલતા વાહને આપી તબીબી સેવાઓ ▪️5881 કૉવિડ દર્દીઓને … Read More

ડભોઇ તાલુકાના બારીપુરાના વયોવૃદ્ધ મનુભાઈ પાટણવાડીયા માટે સયાજી હોસ્પિટલની કોવિડ ટ્રાએજ સુવિધા આશીર્વાદ રૂપ બની

શંકાસ્પદ કોવીડના લક્ષણો સાથે આવેલા શ્રમિક પરિવારના આ પ્રથમ દર્દીને ટ્રાએજ ખાતે એક કલાકની સઘન અને તાત્કાલિક સારવાર કામિયાબ નીવડી વડોદરા, ૧૨ ડિસેમ્બર: ડભોઇ તાલુકાના થુવાવી પાસે નાનકડું બારિપુરા ગામ … Read More

૫ ડિસેમ્બરે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે

વડોદરા જિલ્લાના નાગરિકો માટેની રૂ.૩૪૫.૫૩ કરોડની પાદરા સુધારણા પાણી પુરવઠા યોજના અને વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમૂહુર્ત કરશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ … Read More

અંકોડિયા ગ્રામ પંચાયત સુરક્ષાના સર્વેલન્સ માટે સ્થાપિત કરેલા સીસીટીવી નેટવર્ક દ્વારા કોરોના ગાઈડ લાઇનના પાલન પર નજર રાખે છે

એક પંથ દો કાજ: અંકોડિયા ગ્રામ પંચાયત સુરક્ષાના સર્વેલન્સ માટે સ્થાપિત કરેલા સીસીટીવી નેટવર્ક દ્વારા કોરોના ગાઈડ લાઇનના પાલન પર નજર રાખે છે માસ્ક વગર ફરનારા અને ટોળે વળનારા ગ્રામજનોને … Read More

અહેમદ પટેલ ના પાર્થિવ દેહ ને તેમના ગામ પિરામણ લઈ જવાયો

વડોદરા, ૨૫ નવેમ્બર: કોંગ્રેસ નેતા અહેમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર આવ્યો એમ્બ્યુલન્સ માં એરપોર્ટ થી બહાર લાવવામાં આવ્યો પાર્થિવ દેહ. એરપોર્ટ પર અહેમદ પટેલને આપી શ્રદ્ધાંજલિ. અમિત ચાવડા, … Read More