નર્મદા કાંઠાના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા વડોદરા જિલ્લા કલેકટરશ્રી નો અનુરોધ

બપોર બાદ નર્મદા નદીમાં પાણી છોડવાનું શરૂ કરાશે: ૨લાખ ક્યુસેકથી શરૂ કરી ક્રમશ:વધીને ૪ લાખ ક્યુસેક થવાની સંભાવના નર્મદા કાંઠાના શિનોર ડભોઇ અને કરજણ તાલુકાઓના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા … Read More

ખાસ ફરજ પરના અધિકારીએ સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી

ખાસ ફરજ પરના અધિકારીએ વડોદરા શહેરના ખાસવાડી અકોટા અને વાસણા સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી ડો.રાવે સ્મશાનો ખાતે જલારામ ટ્રસ્ટની સેવાઓને શહેર માટે ઉમદા ગણાવીને બિરદાવી છે. ડો.રાવે આપ્યો … Read More

ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી કાર્યરત કરવામાં આવી

૧૦ દિવસના વિક્રમ સમયમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી સ્થાપિત અને કાર્યરત કરવામાં આવી વડોદરા, ૧૮ સપ્ટેમ્બર:કોરોનાની સારવારમાં ઓકિસજનનું નિર્ણાયક મહત્વ છે.તેને અનુલક્ષીને ખાસ … Read More

પ્રધાનમંત્રીશ્રી ના ૭૦ મા જન્મ દિવસે વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ૭૦ મા જન્મ દિવસે વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો દ્વારા નારી સશક્તિકરણ પર્વ બનાવવાનું આયોજન મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના શહેર અને જિલ્લામાં શુભારંભરૂપે મહિલા સ્વસહાયતા જૂથોને … Read More

વડોદરા જિલ્લા કલેકટરશ્રી દ્વારા પુરવઠા વિતરણમાં ગેરરીતિ આચરનારા સામે સખ્ત કાર્યવાહી

સોખડા -1અને વાસણા-કોતરીયાના વાજબી ભાવની દુકાનોના દુકાનદારોનો પરવાનો કાયમી રીતે રદ કરાયો પરવાનો રદ કરવા ઉપરાંત કાર્ડ ધારકોને ઓછા આપેલા અનાજના જથ્થાની કિંમત પેટે એક દુકાનદારને રૂ.83108 નો અને બીજાને … Read More

સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ ચાર સદસ્યોની કમિટી કરશે

સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી કરશે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈ પ્રમાણે કરવામાં આવ્યો આદેશ વડોદરા,૦૯ સપ્ટેમ્બર:પ્રશાસન … Read More

નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા સરદાર સરોવર ડેમના ઉચ્ચાધિકારીઓ

આજે સાંજે ૫=૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ પાણીની આવક-જાવક ઉપર ચાંપતી નજર રાખીને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા ડેમ … Read More