સુરત મહિલા સામખ્ય દ્વારા કદવાલી અને ચોરંબા ગામે આર્થિક તાલિમ શિબિર યોજાઇ

સુરત, ૧૫ સપ્ટેમ્બર: મહિલા સામખ્ય, સુરત દ્વારા “આર્થિક પગભર પેકેજ” અંતર્ગત ગ્રામ્ય કક્ષાની બહેનોને પગભર કરવાના ઉદ્દેશ્યથી ઉમરપાડા તાલુકાના કદવાલી અને માંડવી તાલુકાના ચોરંબા ગામે આર્થિક તાલીમ યોજવામાં આવી હતી.આ … Read More

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કર્યું

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કરી સાચા કર્મયોગીની નૈતિક ફરજ અદા કરી લોડકાઉન દમિયાન શ્રમિકોને ભોજન, ડિસઈન્ફેકશનથી લઈને અનેક જવાબદારી નિભાવી હતી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૪ સપ્ટેમ્બર:કોરોનાની … Read More

બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત બારડોલી,૧૩ સપ્ટેમ્બર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં … Read More

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું શહેરમાં બ્લડની અછત જણાતા નીલમાધવ કંપનીએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ પ્લાઝમા દાન બાદ રક્તદાનમાં પણ રત્નકલાકારોએ સમાજને નવી … Read More

કામરેજ તાલુકાના વેલંજાથી જનજાગૃતિ કેળવવા કોવિડ-૧૯ વિજય રથનું પ્રસ્થાન કરાયું

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૧ સપ્ટેમ્બર: કોરોના જનજાગૃતિના હેતુથી કોવિડ-૧૯ વિજય રથનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજાથી સરપંચશ્રી રાહુલભાઈ સોલંકીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું. કોરોના સામેની … Read More

કામરેજ ખાતે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ યોજાયો

૧૬ ખેડૂતોને ૫.૭૦ લાખ સહાયના મંજુરોપત્રો અપાયા સુરતઃશુક્રવારઃ-  રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ હેઠળ કામરેજ ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના કામરેજ, ઓલપાડ અને … Read More

માંડવી તાલુકાના પરવટ ગામે ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું

“રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૯ સપ્ટેમ્બર:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા વિવિધ જિલ્લાઓમાં તા.૦૧ થી ૩૦મી સપ્ટેમ્બર દરમિયાન “રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી કરવામાં આવી … Read More

યુપીથી ખોવાયેલી તરૂણી ગુડીયાનું સુરતમાં માતા-પિતા સાથે પુનઃમિલન

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૯ સપ્ટેમ્બર: ખોવાયેલા બાળકોને તેમના પરિવાર પાસે સુપરત પહોંચાડવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ ઉમદા કામગીરી કરી રહ્યું છે. ૧૬ વર્ષીય યુપીથી ખોવાયેલી તરૂણી ગુડીયાને … Read More

સુરતમાં ‘કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન સેન્ટરો’માં ૨૦૦૯ કોરોનાગ્રસ્તોએ કોરોનાને મ્હાત આપી

આંશિક લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને માટે આઈસોલેશન સેન્ટરો બન્યા આશીર્વાદરૂપ અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, ૦૮ સપ્ટેમ્બર: નર્મદનગરી સુરત શહેરમાં સેવાભાવી દાતાઓ અને વિવિધ સમાજોના સહયોગથી ભારતમાં પહેલીવાર સુરતમાં કોમ્યુનિટી બેઈઝડ … Read More

હરિયાળુ ગ્રામ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં આઠ ગામોમાં ૩૨૦૦ રોપાનું વાવેતર કરાયું

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત,૦૬ સપ્ટેમ્બરહાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે. સરકાર દ્વારા પણ પ્રકૃતિને બચાવવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યાં છે. ગુજરાત રાજ્યના સામાજિક વનીકરણ … Read More