કામરેજ ખાતે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ યોજાયો
૧૬ ખેડૂતોને ૫.૭૦ લાખ સહાયના મંજુરોપત્રો અપાયા સુરતઃશુક્રવારઃ- રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ હેઠળ કામરેજ ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના કામરેજ, ઓલપાડ અને … Read More