જામનગરની કોવિડ હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી ખુદ કોરોના સંક્રમિત બન્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારી મા સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ … Read More

જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા દવા વિતરણ કરાયું.

કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર દ્વારા સતત ત્રણ દિવસ ઝુંબેશ હાથ ધરાઈ. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જીલ્લા વહીવટી તંત્ર તથા કામદાર કોલોની આરોગ્ય કેંન્દ્ર દ્રારા કોરોના સંક્રમણને પહોચી વળવા … Read More

તમામ નાગરિકોનો એક જ મત -‘‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’’

વધુ ને વધુ લોકોને કોરોનાનો ટેસ્ટ કરવા રાજયસરકાર દ્વારા જાહેર અનુરોધ રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:કોરોાનાની મહામારીને ફેલાતી અટકાવવા માટે રાજયસરકાર બહુપાંખિયો જંગ લડી રહી છે, જે પૈકીની એક બાબત છે-વધુ ને વધુ … Read More

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલા શ્રેણીબદ્ધ પગલાં

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતે બહારથી આવતી ટ્રાવેલ્સના મુસાફરોનો કરાતો રેપિડ એન્ટીજન ટેસ્ટ થર્મલ ગન, પલ્સ ઓક્સીમીટર જેવા અદ્યતન સાધનો દ્વારા લોકોનું કરાતું હેલ્થ ચેક-અપ રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:રાજકોટ શહેર-જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને … Read More

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી?

એક વખત કોરોનાથી સંક્રમિત થઈ ગયા બાદ ફરી વખત કોરોનાગ્રસ્ત થઈ જ જઈશું તે ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી… સંકલન:-અમિતસિંહ ચૌહાણ અમદાવાદ,૧૯ સપ્ટેમ્બર:તાજેતરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને નેગેટીવ થયા બાદ ફરી … Read More

જામનગરમાં વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય કર્મીઓને માર્ગદર્શન અપાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૨ સપ્ટેમ્બર:જામનગર મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નિમણૂંક આપવામાં આવેલ લાયઝન અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ સાથે કલેકટર તથા કમીશ્નર દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી. જામનગર … Read More

રાજકોટની કોવીડ ડેડીકેટેડ હોસ્પિટલમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ સફાઈ કર્મયોગીઓની કાબિલેદાદ ફરજનિષ્ઠા

સંકટના સમયે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડી ગૌરવભેર ફરજ નિભાવવાનો  સફાઇ કર્મીઓને આનંદ રાજકોટ,૦૮સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંકટમાં પ્રથમ હરોળના યોદ્ધાઓ એવા અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ અદા કરતા એવા સફાઈ કર્મયોગીઓની કોરોના સામેનો જંગ જીતવામાં મહત્વની ભૂમિકા રહેલી છે, ત્યારે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડીને આનંદ અને ગૌરવ સાથે કોવિડ કેર સેન્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે. કોવિડ ડેડીકેટેડહોસ્પિટલમાં સાફ સફાઈની કામગીરીની દેખરેખ રાખવાની અને સફાઈના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી રહેલા  સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સંજય રાજાણી કહે છે કે, તાલીમબદ્ધ સફાઈ કર્મીઓને જ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. કોવિડ વોર્ડનો કચરો અને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય તેની પુરતી તકેદારી લેવામાં આવે છે. સફાઈ કર્મીઓને ફરજ સોંપતા પહેલાં બાયોમેડીકલ વેસ્ટ, પીપીઈ કીટ કેમ પહેરવી, ડોફિંગ, ડોનિંગ વગેરેની નર્સિંગ સુપ્રીટેડન્ટ, એચ. આર. મેનેજર અને આઈ.સી.એન. દ્વારા તાલીમ આપવામાં આવે છે. ત્યાર બાદ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં સરવન્ટ તરીકે ફરજ બજાવતા પાર્વતીબેન ખીમસૂરિયા કહે છે કે, અમે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય સ્વભાવિક રીતે પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય રહેતો હોય છે. પણ અહીંયા અમારી પૂરતી કાળજી અને પ્રિકોસન લેવામાં આવે છે. મારા ભાગે કોવિડ -૧૯થી સક્રમિતોને  જમાડવા અને અશકત કે ચાલી ના શકતા તેવા દર્દીઓને શૌચાલય લઈ જવાની સેવા,  ઉપરાંત કોવિડ વોર્ડની સાફ સફાઈની કચરા પોતાની કામગીરી કરવાની રહે છે, ત્યારે આ સંકટના સમયે આ કામગીરી કરવાનું  ગૌરવ અનુભવી રહી છું, તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કર્મી ડાયાભાઈ સરવૈયા કહે છે કે, શૌચાલયની સાફ સફાઈ, કચરા પોતા અને સેમ્પલિંગ લઈ જવા સંબંધિ કામગીરી કરવાની રહેતી હોય છે. સાથે અમે પણ કોરોનો વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકે તે માટે ઘરમાં પણ સામાજિક અંતર જાળવવાની સાથે અન્ય પણ પ્રિકોસન લઈ રહ્યા છીએ. જેથી ખુદને અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખી શકાય. રાજય સરકારના સંવેદનશીલ અભિગમ  અંતર્ગત  સફાઇના કર્મ થકી રાજકોટમાં કોરાના દર્દીઓની સેવા  થઇ રહી છે.

कोरोना महामारी के कारण पश्चिम रेलवे को टिकटों के रद्दीकरण से लगभग 2350 करोड़ रुपये का कुल नुकसान

कोरोना महामारी के कारण पश्चिम रेलवे ने टिकटों के रद्दीकरण के फलस्वरूप 421 करोड़ रुपये से अधिक की वापसी राशि रिफंड के तौर पर वापस कीअभी तक लगभग 2350 करोड़ … Read More

भारत ने 3 करोड़ से अधिक कोविड परीक्षण करके नया कीर्तिमान बनाया

परीक्षण प्रति 10 लाख व्‍यक्ति (टीपीएम) में लगातार बढ़ोतरी हो रही है और आज यह 21,769 पर पहुंच गया है 17 AUG 2020 by PIB Delhi केन्‍द्र और राज्‍य/केन्‍द्र शासित … Read More

એક દિવસમાં સૌથી વધુ 56,110 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ

12 AUG 2020 by PIB Ahmedabad અસરકારક નિયંત્રણની વ્યૂહરચનાના સફળ અમલીકરણ, સઘન અને વ્યાપક પરીક્ષણ અને ક્લિનિકલ મેનેજમેન્ટની સાથે સ્ટાન્ડર્ડ દેખરેખના પ્રોટોકોલ અભિગમના પરિણામે છેલ્લા 24 કલાકમાં એક દિવસમાં સૌથી … Read More