અમદાવાદમા હેલ્થ ક્લબના સભ્યો તદુંરસ્તી જાળવવાની સાથે આજે નાતાલના દિવસે ઉજવણીની શરુઆત કરી

અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: અમદાવાદના મણિનગરમા કલરવ કોમપલેક્ષમા હેલ્થ ક્લબના સભ્યો તદુંરસ્તી જાળવવાની સાથે અચુક માસ્ક પહેરી અને સામાજિક અંતર જાળવવા ના સુચક બેનરો પ્રદર્શિત કરીને કિસમસની આજે નાતાલના દિવસે ઉજવણીની … Read More

વસ્ત્રાપુરનાં તત્કાલીન PI સહિત 7 પોલીસમેન સસ્પેન્ડ

અમદાવાદ, ૨૧ ડિસેમ્બર: અમદાવાદનાં ચકચારી રૂ.65 લાખનાં તોડકાંડનો મામલો વસ્ત્રાપુરનાં તત્કાલીન PI સહિત 7 પોલીસમેન સસ્પેન્ડ વસ્ત્રાપુરનાં તત્કાલીન PI વાય.બી.જાડેજાને અપાયું પાણીચું. એક PSI અને 5 પોલીસમેન થયા સસ્પેન્ડ ક્રાઇમબ્રાંચની … Read More

જુઓ..પહેલો નજારો અમદાવાદ પકવાન ફ્લાયઓવર બ્રિજનો

અમદાવાદ, ૩૦ નવેમ્બર: માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ના વરદ્ હસ્તે સાણંદ જંક્શન અને સિંધુ ભવન ચાર રસ્તા પર નિર્માણ પામેલ ફ્લાયઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ

અમદાવાદ શહેરના તમારા વિસ્તારની જુઓ કરફ્યુના તસવીરો

અમદાવાદ, ૨૨ નવેમ્બર: મણિનગર, શાહઆલમ દરવાજા, શાહઆલમ સર્કલ, દાણીલીમડા સર્કલ, ચન્દ્રનગર બ્રિજ, અંજલિ સર્કલ, માણેકબાગ શ્યામલ રોડ, શ્યામલ સર્કલ.

અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા

આણંદ, ૨૧ નવેમ્બર: અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર અમદાવાદમાં પથારીઓ ખુટી પડતા દર્દીઓને આણંદ લાવવાનું શરુ કરાયુ કરમસદ અને ચાંગા … Read More

અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ ?

અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ શ્રી રાજીવ ગુપ્તાએ આપ્યો સંકેત ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથુ ઉચક્યું છે. દિવાળી બાદથી જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા … Read More

રોડ પર એકપણ વાહન નજરે ના પડતા, ફરી એકવાર લોકડાઉનની યાદો તાજા બની છે.

સી જી રોડ સાવ ખાલી અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદમાં કરફ્યૂ ગઈકાલ રાત્રે લાગી ચૂક્યો છે. ત્યારે આજે સવારથી આખુ શહેર સૂમસામ ભાસી રહ્યું છે. ગઈકાલે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી … Read More

અમદાવાદના બોડકદેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ

દિલ્હી ની પરિસ્થિતિ ખરાબ : ૨૪ કલાક માં વધુ ૭૪૮૬ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદ ના બોડક દેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ લોકોએ ખરીદી માં લાઈનો લગાવી … Read More

ડી-માર્ટ મોલમાં લોકોના કોરોના ટેસ્ટ કરાવાતા ૨ કલાકમાં ૨૫ લોકો પોઝિટિવ નોંધાતા ડી.માર્ટ મોલ બંધ કરાયો.

અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ. પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો. અમદાવાદ, ૨૦ નવેમ્બર: લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડયા. મનપા અધિકારીઓ દોડી આવીને … Read More

રાજકોટથી અમદાવાદની તમામ ST બસ બંધ કરાઈ

અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ. શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ. અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST … Read More