મા આદ્યશક્તિની આરાધનાના પર્વના અવસરે અંબાજી મંદિરના અદભુત નજારાની એક ઝલક.

અંબાજી, ૧૭ ઓક્ટોબર: મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી અવસરે લાખો શ્રદ્ધાળુઓના આસ્થાકેન્દ્ર ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ અદભુત નજારાની એક ઝલક.

41
error: Content is protected !!