જામનાગરવસીઓ નિહાળો પ્રથમ વખત ડેમ પર ઓવરફ્લો થતા પાણીના આકાશી દ્રશ્યો…
ફોટો – જગત રાવલ જામનગર જામનગર જિલ્લામાં મેઘરાજા એ માત્ર 24 જ કલાકમાં વરસાદ વરસાવી જિલ્લા ના મહત્તમ ડેમો ને ઓવરફ્લો કરી દીધા છે જામનગરવાસીઓ માટે પ્રિય અને શહેર ને … Read More
ફોટો – જગત રાવલ જામનગર જામનગર જિલ્લામાં મેઘરાજા એ માત્ર 24 જ કલાકમાં વરસાદ વરસાવી જિલ્લા ના મહત્તમ ડેમો ને ઓવરફ્લો કરી દીધા છે જામનગરવાસીઓ માટે પ્રિય અને શહેર ને … Read More
દ્વારકા, ૦૮ જુલાઈ ૨૦૨૦ છેલ્લી બે કલાક થી કોઈ પણ તાલુકા ના વરસાદ ના સમાચાર નહિ…અનેક માર્ગો પરથી પાણી ઉતરવાના શરૂ…મેઘરાજા એ વિરામ લેતા રાવલ પંથક માં પણ પાણી ઓસરવા … Read More
બાર કલાકમાં દસ ઇચ વરસાદ થી આવેલ પાણી નાં કારણે તળાવ તૂટ્યું… ખેડૂતો માટે આશીર્વાદ રૂપ તળાવ તૂટ્તા ગામ માં ભરાયા પાણી… તંત્ર એ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી… … Read More
ભારતીય રેલ્વે દ્વારા માલભાડા વ્યવસાય ને વર્ષ 2024 સુધી બેગુણા કરવાના લક્ષ્ય ને અનુલક્ષીને અમદાવાદ ડિવિઝન પર પરિચાલન, વાણિજ્ય, વિત્ત, એકાઉન્ટ અને મિકેનિકલ વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓ સાથે મંડળ સ્તર … Read More
કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાનTocilizumab Injection અને Remdesivir Injection નો વિવેકપુર્ણ ઉપયોગ કરવા રાજ્યના તબીબોને અપીલ ▪મર્યાદીત જથ્થામાં ઉપલબ્ધ આ દવાઓનો ICMRની માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ ઉપયોગ થાય અને જરૂરીયાત વાળા … Read More
▪કોરોનાના દર્દીઓની સારવારમાં મહત્વનું સોપાન : ઓક્સિજન રિઝર્વ લેવલે આવશે એટલે કંપનીને મેસેજ મળી જશે સુરત, ૦૭ જુલાઈ ૨૦૨૦ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને ઓક્સિજનનો પુરતો પુરવઠો વિના … Read More
ગાંધીનગર, ૦૭ જુલાઈ ૨૦૨૦ આજ રોજ ૨ાજ્યમાં ૭૭૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૪૨૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૨૫,૮૩૦ ટેરટ કરવામાં … Read More
અમદાવાદ,07-07-2020 કોવિડ -19 ના વધી રહેલા સંક્રમણ અને પશ્ચિમ બંગાળ સરકારનીવિશેષ અનુરોધ પર ટ્રેન નંબર 02834/02833 અમદાવાદ-હાવડા સ્પેશિયલ ને, 10 જુલાઈથી સાપ્તાહિક કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, 1 … Read More
અમદાવાદ,07/07/2020 કોવિડ-19 આપત્તિ દરમિયાન લોકડાઉન સમયગાળા દરમિયાન, દેશના વિવિધ ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો વગેરેની આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે ઓખા-ગુવાહાટીની વચ્ચે 5 ઓગસ્ટ, ૨૦૨૦ સુધી પાર્સલ સ્પેશિયલ ટ્રેન … Read More
07 JUL 2020 by PIB Ahmedabad કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસ (દીવાદાંડી)નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, આનાથી લાઇટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનાથી લાઇટહાઉસના ભવ્ય ઇતિહાસ અંગે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે. અધિકારીઓએ આ બેઠકમાં લાઇટહાઉસોને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર પ્લાન રજૂ કર્યો હતો. શ્રી માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ 100 વર્ષથી જૂના લાઇટહાઉસને ઓળખી કાઢે. તેમણે લાઇટહાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટહાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. લાઇટહાઉસના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર વિકાસ પ્લાન અનુસાર, કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળશાયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ વહેલી તકે આ પરિયોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરે. આ બેઠકમાં જહાજ મંત્રાલયના સચિવ, લાઇટહાઉસ અને લાઇટશિપ્સ મહાનિદેશાલયના DG અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.