દ્વારકા અપડેટ:ખંભાળિયાનાં સોનારાડી ગામે આવેલ 38 વર્ષ જૂનું તળાવ તૂટ્યું.

Dwarka Rain 6

બાર કલાકમાં દસ ઇચ વરસાદ થી આવેલ પાણી નાં કારણે તળાવ તૂટ્યું…

ખેડૂતો માટે આશીર્વાદ રૂપ તળાવ તૂટ્તા ગામ માં ભરાયા પાણી…

તંત્ર એ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી…

દ્વારકા અપડેટ ૦૮ જુલાઈ,દ્વારકા જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના પગલે તંત્ર દ્વારા નીચાણ વારા વિસ્તારોમાં ધરાયુ સ્થળાંતર…

Dwarka Rain 5
Dwarka Rain 2

જિલ્લામાં કુલ 97 લોકોનું કરાયું સ્થળાંતર….

ખંભાળીયા તાલુકાના કોઠા વિસોત્રી માં 30 તો મોવણ માં 20 લોકોનું સુરક્ષિત સ્થના એ કરાયું સ્થળાંતર….દ્વારકા ના ઓખા માં 35 તો કલ્યાણપુર રાવલના 12 લોકો નું સુરક્ષિત સ્થાનો પર કરાયું સ્થળાંતર…
અવિરત વરસી રહેલ ધોધમાર વરસાદના પગલે દ્વારકા જિલ્લા ના શાની ડેમ સિવાયના તમામ જળાશયો થયા ઓવરફલો…

Dwarka Rain

ઘી ડેમ ઓવરફલ
વર્તુ 1 ઓવરફલો
સોનમતી ઓવરફલો
મીણસાર ઓવરફલો
વેરાડી 2 ઓવરફલો
વર્તુ 2 ઓવરફલ

સિંઘણી ઓવરફલો
શેઢા ભારથરી ઓવરફલો
વેરાડી 1 ઓવરફલો
કબરકા ઓવરફલો
ગઢકી ઓવરફલો
શીંહણ ઓવરફલો
મહાદેવીયા ઓવરફલો
કન્ડોરણા ઓવરફલો