દ્વારકા બ્રેકિંગ ન્યૂઝ….દેવભૂમિ દ્વારકા જિલ્લા માં મેઘરાજા એ લીધો વિરામ…

દ્વારકા, ૦૮ જુલાઈ ૨૦૨૦

છેલ્લી બે કલાક થી કોઈ પણ તાલુકા ના વરસાદ ના સમાચાર નહિ…અનેક માર્ગો પરથી પાણી ઉતરવાના શરૂ…મેઘરાજા એ વિરામ લેતા રાવલ પંથક માં પણ પાણી ઓસરવા ના શરૂ…જો મેઘરાજા ખમૈયા કરે તો ફરી જન જીવન ધબકતું થશે…પરંતુ પવન ની માત્રા યથાવત….