Jamnagar Dam Rain 6

જામનાગરવસીઓ નિહાળો પ્રથમ વખત ડેમ પર ઓવરફ્લો થતા પાણીના આકાશી દ્રશ્યો…

Jamnagar Dam Rain 6

ફોટો – જગત રાવલ જામનગર

જામનગર જિલ્લામાં મેઘરાજા એ માત્ર 24 જ કલાકમાં વરસાદ વરસાવી જિલ્લા ના મહત્તમ ડેમો ને ઓવરફ્લો કરી દીધા છે

Jamnagar Dam Rain 5

જામનગરવાસીઓ માટે પ્રિય અને શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા મહત્વ ના એવા બે ડેમ રણજીતસાગર ડેમ અને સસોઈ ડેમ ઓવરફ્લો થતા જામનગરવાસીઓ માટે ઘરે લાપસી ના આંધણ મુકવા જેટલી ખુશી જોવા મળી રહી છે.

Jamnagar Dam Rain 7

ટેકનોલોજીના કારણે આ ઓવરફ્લો થતા ડેમના આકાશી દ્રશ્યો ખાસ ડ્રોન કેમેરા વડે 200 મીટર ની ઊંચાઈ પર થી લેવામાં આવ્યા છે, જેમાં ઓવરફ્લો થતા ડેમ ની સાથોસાથ ડેમ ની આજુબાજુ નો કુદરતી નજારો પણ ચાર ચાંદ લગાવી દે છે.

Jamnagar Dam Rain
Jamnagar Dam Rain 3
Jamnagar Dam Rain 2
Jamnagar Dam Rain 4