Howrah – Ahmedabad Special: (02834) હાવડા – અમદાવાદ સ્પેશિયલના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર

Howrah – Ahmedabad Special હાવડા – અમદાવાદ સ્પેશિયલ

Howrah - Ahmedabad Special

અમદાવાદ,૦૬ફેબ્રુઆરી: (Howrah – Ahmedabad Special ) પશ્ચિમ રેલ્વે દ્વારા સૂચિત  કરવામાં આવ્યું છે કે, ટ્રેન નંબર 02834 હાવડા-અમદાવાદ  સ્પેશિયલ સુપરફાસ્ટ  એક્સપ્રેસનો  પરિચાલન સમય સુધારી દેવામાં આવ્યો છે, જેની વિગતો નીચે આપેલ છે: –

●  ટ્રેન નંબર 02834 Howrah – Ahmedabad Special હાવડા – અમદાવાદ  સુપરફાસ્ટ  સ્પેશિયલ એક્સપ્રેસ

Railways banner

ટ્રેન નંબર 02834 હાવડા- અમદાવાદ સ્પેશિયલ સુપરફાસ્ટ
Howrah – Ahmedabad Special  એક્સપ્રેસની સમય સરણી 6 ફેબ્રુઆરી 2021 થી પાલઢી અને અમદાવાદ વચ્ચે સુધારવામાં આવી છે. આ ટ્રેન હવે 03.03 કલાકન સ્થાને સુધારેલ  સમય 03.05 કલાકે ધરણગાંવ, 03.24 કલાકના સ્થાને 03.27 કલાકે અમલનેર, 04.02 કલાકના  સ્થાને 04.03 કલાકે સિંદખેડા, 04.20 કલાકના સ્થાને 04.23 કલાકે ડોડાઈચા, 04.55 કલાકમાં  સ્થાને 05.05 કલાકે નંદુરબાર, 05.50 કલાકના સ્થાને 05.55 કલાકે નવાપુર, 06.34 કલાકને  સ્થાને 06.36 કલાકે વ્યારા, 06.49 કલાકને સ્થાને 06.51 કલાકે મઢી, 07.04  કલાકને સ્થાને  07.06 કલાકે બારડોલી, 07.43 કલાકને સ્થાને 07.45 કલાકે ઉધના, 08.02  કલાકને સ્થાને  08.07 કલાકે સુરત, 08.48 કલાકને સ્થાને 08.45 કલાકે ભરૂચ, 09.48 કલાકને  સ્થાને 09.53  કલાકે વડોદરા,10.31 કલાકને સ્થાને 10.33 કલાકે આણંદ અને 10.47 કલાકને સ્થાને 10.49 કલાકે નડિયાદ સ્ટેશનો પર પહોંચશે. આ ટ્રેનના અમદાવાદ સ્ટેશન પર આગમનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને તે હાલના સમય 12.05 કલાકે અમદાવાદ  પહોંચશે.

તમામ સંબંધિત મુસાફરોને વિનંતી છે કે અસુવિધા ન થાય તે માટે ઉપરોક્ત ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આ પરિવર્તનની નોંધ લેવી. વિભિન્ન વિશેષ ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગેની વિસ્તૃત માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.

આ પણ વાંચો…અનંત પટેલ(Anant patel)ની કલમે… કેટલીક સ્વાભાવગત વિશિષ્ઠતાઓ…