રાજ્યમાં છેલ્લા ચાર વર્ષથી વિદ્યાસહાયક શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવી નથી:ડૉ.મનીષ દોશી

અમદાવાદ,૧૨ સપ્ટેમ્બર

  1. રાજ્ય સરકારની વિધાનસભામાં સ્વીકાર્યા પ્રમાણે સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ૩૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી.
  2. રાજ્ય સરકારે ૩/૧૨/૨૦૧૯ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૫૧૦૬ શિક્ષણ સહાયકોની ભરતીની ૧૫/૦૧/૨૦૨૦ ની જાહેરાત માત્ર જાહેરાત
  3. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ૧૯૧૩ અને ઉચ્ચતર માધ્યમિક શાળોના ૩૧૯૩ શિક્ષણ સહાયકો ?
  4. દશ વર્ષ કરતા વધુ સમયથી રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં કોમ્પ્યુટર, ચિત્ર, સંગીત, વ્યાયામ, શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી.
  5. રાજ્ય સરકાર વાત કરે છે. “ડિજીટલ ગુજરાત” અને કોમ્પ્યુટર શિક્ષણને વૈકલ્પિક ૩ વિષય, ચિત્ર, સંગીત, વ્યાયામ પણ વૈકલીક
  6. “રમશે ગુજરાત” ખેલ મહાકુંભ ની જાહેરાતો પણ વ્યાયામ શિક્ષક જ ભરતી નહીં કરવાની
  7. “વાંચે ગુજરાત” ની વાત કરનાર લાયબ્રેરીયનની ૧૦ વર્ષ કરતા વધુ સમયમથી ભરતી જ નહીં લાયબ્રેરીની ગ્રાન્ટ બંધ.
  8. ભાજપ સરકારની નિતી
  9. શિક્ષક વગરની શાળા
  10. શાળા વિનાનું ગામ,
  11. રાજ્ય સરકાર ૬૦૦૦ કરતા વધુ શાળાઓને મર્જ / વિલનીકરણ / બંધ કરવાનું સરકારે કર્યો નિર્ણય.
  12. રાજ્ય સરકારે વિવિધ ભરતી પ્રક્રિયાના નાને ગુજરાતના યુવાનો પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસૂલ્યા.
  13. રાજ્યમાં ૮ જુદી જુદી ભરતી પ્રક્રિયામાં નિમણૂંક બાકી.
  14. પરિણામ જાહેર કરવાનું ૧૪ વિવિધ ભરતી પ્રક્રિયા.
  15. ફોર્મ ભરાયેલ હોય, પરીક્ષા, ઈન્ટરવ્યુની તારીખ જાહેર કરવાના બાકી હોય તેવી ૩૬ વિવિધ ભરતીઓમાં ગુજરાતના લાખો યુવાનો રાહ જોઈ રહ્યાં છે.
  16. સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર ફૂટવા, મેરીટમાં ગોલમાલ, વ્હાલા-દવલાની નિતી, પાછલા બારણે ભરતી એ ભાજપ સરકારનો એજન્ડા મોંઘા શિક્ષણ પછી ગુજરાતના લાખો યુવાનો ભાજપ સરકારની નિતિ થી વ્યાપક હેરાન-પરેશાન તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસ પક્ષની માંગ.
loading…