ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

keshu bhai patel

ગાંધીનગર, ૨૯ ઓક્ટોબર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નું લાંબી માંદગી બાદ દુખદ અવસાન થયુ છે. તબિયત બગડતા તેઓને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધો છે. 

whatsapp banner 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!