दिल्ली सरकार की समिति ने कोविड-19 से आर्थिक सुधार में तेजी लाने पर सहमति जताई

अपनी पहली बैठक में दिल्ली सरकार की समिति ने कोविड-19 से आर्थिक सुधार में तेजी लाने के लिए जीवित, पुनर्जीवित व सफल दृष्टिकोण अपनाने पर सहमति जताई अभी तत्काल में … Read More

જિયો ફાઇબર યુઝર્સને લાયન્સગેટ પ્લે કન્ટેન્ટ તદ્દન નિઃશુલ્ક મળશે

મુંબઈ, 08 જુલાઈ જિયોફાઇબર યુઝર્સ હવે હોલિવૂડની બ્લોકબસ્ટર અને અન્ય ભાષાઓની ફિલ્મોનો આનંદ માણી શકશે. જિયોએ જાહેરાત કરી છે કે, વિવિધ ભાષાઓ અને વિષય વૈવિધ્ય ધરાવતા પ્લેટફોર્મ લાયન્સગેટ પ્લેના પ્રીમિયમ કન્ટેન્ટની આખી લાયબ્રેરીનો એક્સેસ જિયોફાઇબર યુઝર્સને મળશે. લાયન્સગેટમાં 7500 અનોખા પ્રીમિયમ ટેલિવિઝન એપિસોડ્સ અને સ્ટાર્ઝ ઓરિજિનલ સિરિઝની, ફર્સ્ટરન મૂવીઝ અને અન્ય કાર્યક્રમો સહિતનો મનોરંજનનો રસથાળ પણ મળશે. આ ઉપરાંત લાયન્સગેટ પ્લે તમારા માટે હોરર, કોમેડી, ડ્રામા, એક્શન, થ્રિલર અને ડોક્યુમેન્ટ્રી સહિત અનેક વિષય વૈવિધ્ય ધરાવતી મૂવીઝનો વિશાળ ખજાનો તમારી સમક્ષ રજૂ કરે છે. ઇંગ્લિશ ઉપરાંત, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને ભોજપુરી સહિતની ભાષાઓની બ્લોકબસ્ટર મૂવીઝ પણ તેમાં હોય છે. જિયોફાઇબર યુઝર્સના નવા અને પ્રવર્તમાન ગ્રાહકો કે જેમણે મલ્ટીમન્થ સિલ્વર કે તેનાથી ઉપરનો પ્લાન સબસ્ક્રાઇબ કર્યો હોય તેમને લાયન્સગેટ પ્લેનું કન્ટેન્ટ નિઃશુલ્ક માણવા મળશે. જિયોફાઇબર યુઝર્સ તેમના જિયો સેટટોપ બોક્સમાં જિયોટીવી+ એપ પર લાયન્સગેટ પ્લે કન્ટેન્ટ એક્સેસ કરી શકશે. તેના માટે અલગથી લોગઇન કે એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી. ગોલ્ડ પ્લાનમાં તો સંખ્યાબંધ સેવાઓ ઉપલબ્ધ છે. જે જિયોફાઇબર યુઝર્સ વધુ પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માગતા હોય તેમણે ગોલ્ડ પ્લાનની પસંદગી કરવી યોગ્ય રહેશે, જેમાં તેમને વધુ સ્પીડ સાથે વધુ બ્રોડબેન્ડ ડેટા તો મળશે જ સાથે સાથે પ્રીમિયમ ઓટીટીઝનો રસથાળ પણ ઉપલબ્ધ થશે. આ પ્લાનમાં યુઝર્સને 250 Mbpsની ડેટાસ્પીડ, અનલિમિટેડ ઇન્ટરનેટ (પ્રતિ મહિને 1,750 GB સુધીનો ડેટા), ભારતમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ, સૌથી ઓછા દરે ઇન્ટરનેશનલ કોલિંગ અને અન્ય ફિચર્સ પણ મળશે. તેના દ્વારા એનીટાઇમ ટીવી (ભારતનું સૌથી મોટું કન્ટેન્ટ ડેસ્ટિનેશન) સાથે પ્રીમિયમ ઓટીટી એપ્લિકેશન જેવી કે લાયન્સગેટ પ્લે, ઝી ફાઇવ, એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની+હોટસ્ટાર, સોનીલિવ, સનનેક્સ્ટ, વૂટ, ઓલ્ટબાલાજી, હોઇચોઇ, શેમારૂમી, જિયોસિનેમા અને જિયોસાવનના એક્સેસનો પણ સમાવેશ થાય છે. ગોલ્ડ પ્લાન અંતર્ગત અનલિમિટેડ કોલિંગ અને કોન્ફરન્સિંગ (ટીવી વીડિયો કોલિંગ પણ સમાવિષ્ટ), અનલિમિટેડ મ્યુઝિક અને ગેમિંગ તથા જિયોની તમામ એપ્લિકેશન્સનો અનલિમિટેડ એક્સેસ યુઝર્સને મળે છે.

कठिनतम चुनौतियों के बावजूद पश्चिम रेलवे की 8513 मालगाड़ियों द्वारा 17.47 मिलियन टन माल का परिवहन

अहमदाबाद,08.07.2020 22 मार्च, 2020 से घोषित पूर्ण लॉकडाउन और वर्तमान में जारी आंशिक लॉकडाउन कीकठिनतम चुनौतियों के बावजूद पश्चिम रेलवे ने 7 जुलाई, 2020 तक मालगाड़ियों के 8513 रेकलोड करके … Read More

काॅमनवेल्थ गेम्स के कोविड केयर सेंटर का मुख्यमंत्री अरविंद केजरीवाल ने किया उद्घाटन

मुख्यमंत्री अरविंद केजरीवाल ने वीडियो कांफ्रेंसिंग के जरिए कोविड सेंटर का किया उद्घाटन, काॅमनवेल्थ गेम विलेज में बनाया गया है 500 बेड का कोविड केयर सेंटर कोविड केयर सेंटर को … Read More

કોરોનાની સારવાર માટે વપરાતી દવાના વધુ ભાવ લઈને કરાતા નફાખોરીના કૌભાંડનો પર્દાફાશ

કોરોનાની સારવાર માટે વપરાતી અત્યંત જરૂરી દવાની કાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની લાલ આંખ સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા નફાખોરીના કૌભાંડનો પર્દાફાશ … Read More

ગીર-બરડા-આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી-ભરવાડ-ચારણ જાતિના અનૂસુચિત જનજાતિના સાચા લાભાર્થી નક્કી કરવા કમિશનની રચના કરાશે

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકનો મહત્વપૂર્ણ નિર્ણય :- ગીર-બરડા-આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી-ભરવાડ-ચારણ જાતિના અનૂસુચિત જનજાતિના સાચા લાભાર્થી નક્કી કરવા કમિશનની રચના કરાશે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ-જિલ્લા અદાલતના બે … Read More

રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પ આગામી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવામાં આવી:ઊર્જા મંત્રીશ્રી

કોરોના મહામારીને પગલે રાજ્યનું અર્થતંત્ર ગતિશીલ રાખવા ગુજરાત આત્મનિર્ભર પેકેજઅન્વયે વિવિધ પોલિસીઓની પૂર્ણ થતી અવધિ લંબાવવા મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂર્ણ થતી ગુજરાત સોલાર પાવર પોલિસી-ર૦૧પનો લાભ હવે સોલાર … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૭૮૩ નવા દર્દીઓ નોંધાયા પ૬૯ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૦૮ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૭૮૩ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ પ૬૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૩૩,૮૬૪ ટેરટ કરવામાં … Read More

ડાકોર-દ્વારકાનો અદ્યતન વિકાસ વારાણસી-ગંગાઘાટની પેટ્રન પર કરવાના આયોજનનું પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી સમીક્ષા બેઠક-: રાજ્યના યાત્રાધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રીશ્રીનું સૂચન :-……યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો હોલિસ્ટીક એપ્રોચ અપનાવી યાત્રાધામ વિકાસ કામો કરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન … Read More

સારું છે ને ?… બધુ જ સારું થઈ જશે”…કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આ શબ્દો હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે….

HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ઝંખનાબેન શાહે ઉક્ત શબ્દો દ્વારા પ્રોત્સાહિત થઈ માત્ર ૭ દિવસમાં કોરોનાને આપી મ્હાત અમદાવાદ, ૦૮ જુલાઈ ૨૦૨૦ જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીને પૂછવામાં આવે કે તમને સારું … Read More