કદાચ આ મોસમ છે સાગ, તલ, કપાસ, કારેલા, દૂધી, કોળાના ફૂલોનું સૌન્દર્ય માણવાની
વર્ષા ઋતુએ કુદરતના રહસ્યો જાણવા અને માણવાની ઉત્તમ ઋતુ છે અહેવાલ: સુરેશ મિશ્રા,વડોદરા / તસવીર: હાર્દિક પરમાર માથોડા ઊંચી મકાઇને બાઝેલા ડોડા આમળી રહ્યાં છે સોનેરી મૂછો કદાચ આ મોસમ … Read More
