પશ્ચિમ રેલવે ની 464 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 97 હજાર ટન થી વધુ આવશ્યક વસ્તુઓ નું પરિવહન
૧૪ ઓગસ્ટ,રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા પુરી કરવા માટે પશ્ચિમ રેલવે કોઈ કસર છોડી રહી નથી આ કોરોના મહામારી ના કારણે પ્રતિબંધિત પરિવહન માં અતિઆવશ્યક સામગ્રી પુરા દેશમાં ઉપલબ્ધ કરાવી ગૌરવ ની વાત છે કે પશ્ચિમ રેલવે દ્વારા અતિઆવશ્યક … Read More