પશ્ચિમ રેલ્વે (Western railway) 3 નવી ટ્રેનો દોડાવશે, જાણો ક્યારે અને ક્યાં માટે?
પશ્ચિમ રેલ્વે (Western railway) વેરાવળ-બાંદ્રા ટર્મિનસ, હાપા-બિલાસપુર અને ઓખા – નાથદ્વારા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવશે પશ્ચિમ રેલ્વે (Western railway) દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ, હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા … Read More
