राज्य की ख़बर પરેશભાઈ ધાનાણી એ પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે આરતી ઉતારી હતી By Admin November 21, 2020અમરેલી, ૨૧ નવેમ્બર: આજરોજ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી એ અમરેલીના જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે દર્શન કરી આરતી ઉતારી હતી.