જામનગર ભાજપના કોર્પોરેટર કેતન નાખવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…
રિપોર્ટ: જગત રાવલ
જામનગર મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર કેતનભાઈ નાખવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જામનગરમાં કોર્પોરેટર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાનો પ્રથમ કિસ્સો બન્યો છે, કોર્પોરેટ કેતન નાખવા ને ઘર પર જ હોમ કોરોનટાઇલ કરવામાં આવ્યા છે જયારે કોર્પોરેટર કેતન નાખવા એ ફેસબુકના માધ્યમ થી તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોને સેલ્ફ કોરોન્ટાઈ થઈ કોરોનાનો રિપોર્ટ કરાવવાની અપીલ કરી છે.
કોર્પોરેટર કેતન નાખવાના સંપર્ક માં આવવા થી જામનગર વિરોધપક્ષના નેતા અલતાફભાઈ ખફી પણ સેલ્ફ કોરોન્ટાઈ થઈ ગયા છે.