ગોત્રી હોસ્પિટલ ખાતે ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા

ગોત્રી હોસ્પિટલ ખાતે નર્સિંગના ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા : ખાસ ફરજ પરના અધિકારીએ તેમને કોરોના વોરિયર તરીકે યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા વડોદરા,૨૧ સપ્ટેમ્બર:વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે શહેર અને … Read More

ખાસ ફરજ પરના અધિકારીએ સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી

ખાસ ફરજ પરના અધિકારીએ વડોદરા શહેરના ખાસવાડી અકોટા અને વાસણા સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી ડો.રાવે સ્મશાનો ખાતે જલારામ ટ્રસ્ટની સેવાઓને શહેર માટે ઉમદા ગણાવીને બિરદાવી છે. ડો.રાવે આપ્યો … Read More

ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી કાર્યરત કરવામાં આવી

૧૦ દિવસના વિક્રમ સમયમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી સ્થાપિત અને કાર્યરત કરવામાં આવી વડોદરા, ૧૮ સપ્ટેમ્બર:કોરોનાની સારવારમાં ઓકિસજનનું નિર્ણાયક મહત્વ છે.તેને અનુલક્ષીને ખાસ … Read More

વડોદરાના લાભાર્થીઓ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજનાઓને આવકારે છે

ગરીબ ખેડૂતોએ માલ પાકે એટલે ગમે તે ભાવે વેચી દેવો પડતો હવે ગોદામ બાંધકામ માટેની યોજનાથી આ મજબૂરી ટળશે પોતાના વાહનથી શાકભાજી અને ખેત ઉત્પાદન બજારમાં પહોંચાડવાની ખૂબ સરળતા થશે … Read More

પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ

પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે નર્મદા વિકાસ મંત્રીશ્રીએ સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ કરાવ્યો ઉઘાડ નીકળે એટલે સયાજી હોસ્પિટલ પરિસરના આંતરિક રસ્તાઓનું સમારકામ હાથ ધરવા આપી સૂચના … Read More

સયાજી અને ગોત્રીની બે સરકારી હોસ્પિટલોમાં પ્રવાહી પ્રાણવાયુ ની સંગ્રહ ક્ષમતા વધીને કુલ ૫૩ હજાર લિટરની થશે

વિક્રમ સમયમાં ગોત્રી હોસ્પિટલમાં ૧૩ હજાર લિટરની પ્રવાહી પ્રાણવાયુ ટાંકી ખડી કરવાની કામગીરીને ખાસ ફરજ પરના અધિકારીએ બિરદાવી સયાજી હોસ્પિટલમાં ૨૦ હજાર લિટરની બીજી ટાંકીનો ઉપયોગ આજથી શરૂ કરવામાં આવ્યો … Read More

ઇતિહાસની અદભૂત ઘટના..માથા વઢાવી વૃક્ષોને બચાવ્યા

૧૧ મી સપ્ટેમ્બર ૧૭૩૦ રાજસ્થાનના ખેજરાલી ગામના વીરાંગના અમૃતા દેવી અને એમની ત્રણ દીકરીઓની સાથે ૩૫૯ ગ્રામજનોએ વૃક્ષોને બચાવવા પોતાના માથા ધરી દીધાં હતાં સન ૨૦૧૩ થી દેશમાં આ દિવસને … Read More

‘સાત પગલાં કૃષિ કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રીશ્રી ના હસ્તે ઇ-લોન્ચીંગ

રાજ્યના લાખો ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસની હરણફાળ માટે ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોન્ચીંગ એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ … Read More

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર ૫૯ લાભાર્થીઓને રૂ.૫૩.૫૦ લાખની સહાય મળી

રાજ્ય સરકારનો અનુસૂચિત જાતિ કલ્યાણનો સંકલ્પ એ તેજસ્વી વિદ્યાર્થીઓને ફળ્યો: સામાન્ય પરિવારોના તેજસ્વી તારલાઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણનો મોકો મળ્યો… વડોદરાની પ્રિયાંકી મકવાણા અને મિતેશકુમાર પરમારનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું થયું … Read More

સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ ચાર સદસ્યોની કમિટી કરશે

સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી કરશે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈ પ્રમાણે કરવામાં આવ્યો આદેશ વડોદરા,૦૯ સપ્ટેમ્બર:પ્રશાસન … Read More