બેન મને બ્લડપ્રેશર છે એમાંય કોરોના….મને કંઈક થઈ જશે તો?

બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સાથે કોરોનાની બીમારી ધરાવતા અનેક દર્દીઓને ભયમુક્ત કરતા આયુર્વેદિક ફિઝિશ્યન ડો. સોહીના માંકડ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: “ડરવાની જરૂર નથી ભાઈ.., જો આમ ને આમ ડરશો તો કોરોના … Read More

હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલના પરિજનોને સરકાર દ્વારા રૂા.૫૦ લાખની સહાય

કોરોના દર્દીઓની સેવા કરતા મૃત્યૃ પામેલાં હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલના પરિજનોને સરકાર દ્વારા રૂા.૫૦ લાખની સહાય સાંસદ સી.આર.પાટીલના હસ્તે ચેક અર્પણ કરાયો સુરત, ૨૪ સપ્ટેમ્બર: રાજયભરમાં કોરોના મહામારી સામે ડોકટરો, … Read More

મધર ટેરેસા બનીને બાળકો અને વડીલોની સેવા કરી રહી છે નર્સ બહેનો

રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ નર્સ બહેનોના અસીમ પ્રેમ અને સારવારથી કોરોનાને હરાવતો ૮ વર્ષીય હર્ષ હર્ષ બેટા, તને લીબું સરબત આપું ? ના નર્સ દીદી મને પહેલા તમારી સાથે ગેમ્સ રમવી છે, પછી હું લીબું સરબત પી લઈશ. અરે પાકું બેટા ! પણ પહેલા જો હું બીજા લોકોને તપાસીને આવું પછી તારી સાથે ગેમ્સ રમીશ. પણ ત્યાં સુધીમાં તું … Read More

કોરોના યોદ્ધા દિવ્યાબેન કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પૂર્વવત ફરજ પર જોડાયા

સિવિલના સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે ૧૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૬ સપ્ટેમ્બર: નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ … Read More

દર્દીઓને રાખડી બાંધી ‘સિસ્ટર્સ’ સાચા અર્થમાં બન્યા ‘સિસ્ટર્સ’

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ રિપોર્ટ:રાહુલ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. હોસ્પિટલમાં ફરજબધ્ધ તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં … Read More

શીતલબેન જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે

હોમ કવોરન્ટાઈનમાં રહેલા મહિલા નર્સને જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે….. પતિ ન્યુ સિવિલમાં અને શીતલબેન ગેડીયા સ્મિમેર હોસ્પિટલમાં આપી રહ્યા છે કોરોના દર્દીઓની સારવારઃ. ૨૦૦૬ના વિનાશક … Read More

પરિવારથી વિખૂટા રહીને કોવિડ દર્દીઓને સ્વસ્થ કરવા એ અમારી પહેલી ફરજ: ડો. શાંભવી વર્મા

કોરોનાને મ્હાત આપી નવી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ ફરી દર્દીઓની સેવા માટે તૈયાર   હું સ્વસ્થ થઈ છું ત્યારે એ વિચારીને આનંદિત છું કે જ્યારે દર્દીઓ સાજા થઈને ઘરે જતા હશે … Read More

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે ! ડૉ. પ્રિયંકા શાહ

“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે … Read More