કોરોના કાળમાં સરકારે પ્રજાના માવતરની ભૂમિકા અદા કરી છે: દર્દી

ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ ૫૦-૫૦, પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સનું કવચ છતાં સરકારી સેવામાં મુકેલો વિશ્વાસ સાર્થક-મનીષભાઈના મક્કમ મનોબળ સામે કોરોનાની શરણાગતિ પ્રાતઃ ધ્યાન, સ્નેહીજનોની પ્રાર્થના અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને જોરે જ … Read More

“એક પ્લાઝમા ડોનર બે વ્યક્તિની જિંદગી બચાવે છે.”

રાજકોટના યુવાન દેવાંગ પરમારે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું રાજકોટના તબીબ ડો. ચિંતન વ્યાસે પ્લાઝમા ડોનેટ કરીને કહ્યું-‘‘પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ જ તકલીફ પડતી નથી’’ રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૬૮ વ્યક્તિઓએ … Read More

રાજકોટ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓના પરિવારજનોની જેમ સેવા આપતા કર્મયોગીઓ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સેવા માટે કર્મયોગીઓ અવિરત કામગીરી કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ પાસે તેના સ્વજનો સારવાર દરમિયાન ન હોવાથી તબીબો, નર્સ … Read More

કોરોના મહામારીમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે વિશેષ વ્યવસ્થા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સૂચનાથી કરાઈ જિલ્લાના તમામ થેલેસેમિયા પીડિત બાળકો માટે લોહી ચડ઼ાવવાની વ્યવસ્થા ગરીબ-મધ્યમ વર્ગના પરિવારજનોને મળી મોટી આર્થિક રાહત : ખાનગી હોસ્પિટલમાં સારવાર નહી લેવી પડે સંકલન: રોહિત ઉસદળ, … Read More

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યોનો પરિચય કરાવતા એમબીબીએસ ફાઈનલ યરના છાત્રો રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના એમબીબીએસના છાત્રોનો કોવિડ-૧૯માં ફરજ બજાવવાનાં … Read More

કલાણા ગામનાં સગર્ભાએ મક્કમ મનોબળને સથવારે આપી કોરોનાને મ્હાત

કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસો થકી હવે અમારો પરિવાર કોરોનામુક્ત છે – લલિતભાઈ દેવરાજભાઈ સોલંકી અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: એવું કહેવાય છે કે, સગર્ભાવસ્થાનો આઠમો મહિનો … Read More

જાણે હું ડોક્ટર બની ગઈ હોઉ તેવી ફીલિંગ્સ આવતી હતી

જાણે હું ડોક્ટર બની ગઈ હોઉ તેવી ફીલિંગ્સ આવતી હતી:શર્મિન કાલડીયા (ટ્રેઈની સ્ટુડન્ટ) કોવીડ દર્દીઓની ૧૦ દિવસની સારવારનો અનુભવ વાગોળતા મેડિકલ સ્ટુડન્ટ્સ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: હજુ … Read More

એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી પ્રિતીબેન

રાજકોટની સમરસ કોવીડ હોસ્પિટલમાં એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી ભાવનગર જિલ્લાના પ્રિતીબેન નૈયારણ કહે છે, મને દર્દીઓના આશીર્વાદ મળે છે એટલે કોઇ તકલીફ નથી … Read More

કલાણા આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત એન્ટીજન ટેસ્ટ કેમ્પ, આયુર્વેદિક ઉકાળા અને માસ્ક વિતરણ

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે અને લોકો કોરોનાને લગતી ગેરમાન્યતાઓથી દૂર રહે, તે હેતુસર કલાણા ગામમાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.   અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૬ … Read More

૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર

વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટના પરિશ્રમ અને પરિણામલક્ષી કામગીરી પાસે પાછી પાની કરતો કોરોના વાયરસ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર કોરોનાની સારવાર માટે … Read More