કંટ્રોલરૂમમાંથી આવતા ફોનના કારણે મને માનસિક સધિયારો મળી રહયો હતો:નિકુંજ ઘાડિયા

કોરોનાની નકારાત્મકતા સામે દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતો કંટ્રોલરૂમ અહેવાલ:પ્રિયંકા પરમાર રાજકોટ, તા.૪, સપ્ટેમ્બર :  ” વ્યક્તિએ સ્વયંમ કરેલો અનુભવ જ તેને જે-તે પરિસ્થિતિ માટે સાચું માર્ગદર્શન પુરૂં પાડતું હોય છે. કોરોનાની ઉત્તમ સારવાર માત્ર … Read More

આફ્રિકન નાગરિકે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરાવ્યો કોરોના ટેસ્ટ

“કોવિડ સિવિલ હોસ્પિટલની સેવા ખુબ ઝડપી, પ્રોફેશનલ અને એફિશિયન્ટ છે”- આફ્રિકન નાગરિક પાયસ નયાઝી અહેવાલ:શુભમ અંબાણી રાજકોટ તા.૪, સપ્ટેમ્બર :  “કોરોના મહામારીના સમયમાં રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલની સેવા ખુબ ઝડપી, પ્રોફેશનલ અને એફિશિયન્ટ છે, અહીંયા … Read More

રાજકોટની સિવિલ હોસ્પિટલના સારવાર અને વ્યવસ્થા માટે સું કહે છે દર્દીઓ?

હોસ્પિટલમાં ક્યાંય પણ કચરો નહીં, પરિવારના સભ્યની જેમ દર્દીઓ સાથે વર્તાવ રાજકોટ,તા.૩ સપ્ટેમ્બર:રાજકોટની ડીસ્ટ્રીકટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવાર અને ચા-પાણીથી માંડીને જમવાની સારામાં સારી વ્યવસ્થા હોવાથી સારવાર … Read More

રાજકોટ સીવીલ હોસ્પિટલના ફરજનિષ્ઠ આરોગ્યકર્મી : મુકેશભાઈ કોડાણી

રાજકોટ તા. ૩સપ્ટેમ્બર : કોરોનાની સાંકળને લગામમાં લેવા માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને સંપૂર્ણ તબીબ જગત જનહિતની આરોગ્ય સુખાકારી માટે સતત કાર્યરત છે. કોવીડ-૧૯ વોર્ડમાં જાનના જોખમે દર્દીઓની શારીરિકમાનસિક મનોસ્થિતીનું ધ્યાન રાખીને સારવાર આપતા આરોગ્ય કર્મીઓ તેમનીફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈ ગયા હોવા છતાં, સંપૂર્ણ સ્વસ્થ થઈને કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરીથી ફરજ નિભાવવા પાછીપાની નથી કરતાં. આવા આરોગ્ય કર્મીઓ કોઈ ફરિશ્તાથી કમ નથી. આવા આરોગ્ય કર્મીઓ પૈકીના એક એવાઆરોગ્ય કર્મી એટલે રાજકોટ કોવીડ-૧૯ વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધર્સ (નર્સ) મુકેશભાઈ કોડાણી.  કોરોનાથી સંક્રમિત થયેલા અને હાલ સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરજ પર પરત ફરેલા સ્ટાફ બ્રધર્સ મુકેશભાઈએ જણાવ્યું હતું કે,” કોવીડ વોર્ડમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરતી વેળાએ ૫ મી ઓગસ્ટના રોજ કોરોનાથી સંક્રમિત થયો હતો. કોઈપણ પ્રકારની મુંઝવણ અને ભય અનુભવ્યા વગર રાજકોટ સિવિલમાં દાખલ થઈને ડોકટર્સ અને મેડીકલપેરા મેડીકલ સ્ટાફ દ્વારા મળેલી સારવારને કારણે માત્ર ત્રણ દિવસમાં જ હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારબાદ તબીબોની સલાહને અનુસરીને ૧૫ દિવસ સુધી વધુ સારા સ્વાસ્થ્ય માટે ૩૧ ઓગસ્ટ સુધી હું હોમ આઈસોલેશનમાં રહ્યો હતો.” કોરોનાની પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં મુકેશભાઈની જેમ અનેક આરોગ્ય કર્મીઓ પોતાની ફરજનિષ્ઠાને પ્રાધાન્ય આપીને અનેક કોરોના … Read More

લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી તેમને કોરોના મૂક્ત બનાવવાની સરકારની નેમ

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ સીવીલ હોસ્પિટલની લીધી વર્ચ્યુઅલ મુલાકાત કોવીડ – ૧૯ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોવીડ હોસ્પિટલમાં અપાતી સારવારથી સંતોષ વ્યક્ત કરતાં દર્દીઓ રાજકોટ, … Read More

સમરસ હોસ્ટેલ ખાતે ૬ વર્ષના બાળકે સુપરમેન સ્ટાઇલમાં કોરોનાને હરાવ્યો

રાજકોટ,૦૨ સપ્ટેમ્બર :- સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીથી ભાગવાને બદલે રાજકોટના ૬ વર્ષના કોરોના પોઝિટિવ દર્દી દેવ સુમીતભાઇ ચુડાસમાએ સુપરમેન સ્ટાઇલમાં કોરોનાને હરાવ્યો છે. ૨૭ તારીખે દેવને એકપણ લક્ષણ વગર કોરોના … Read More

માતાની મમતાની જેમ દરેક દર્દીના આરોગ્યની સંભાળ રાખતો આ હોસ્પિટલનો સ્ટાફ:નિતાબેન

અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૨ સપ્ટેમ્બર – જ્યારે બાળક બિમાર પડે ત્યારે તેની સારવાર માટે સમગ્ર વિશ્વ સામે લડી લેવાની હિંમત એક માં જ બતાવી શકે છે. આવી જ એક માતા … Read More

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળે છે ઘરથી પણ સારી ભોજન – નાસ્તાની સુવિધા

પરિવારજનની જેમ કોવિડના દર્દીઓની કરાતી સુશ્રુષા અહેવાલ:નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૨ સપ્ટેમ્બર :સવારે ૦૭:૦૦ વાગે હેલ્ધી બ્રેકફાસ્ટ વિથ ચા-કોફી, ૦૯:૦૦ વાગે લીંબુ શરબત, બપોરે ૧૨:૦૦ વાગે લીલા શાકભાજી-કઠોળ અને દાળ-ભાત, ગ્રીન સલાડ સાથે લંચ, સાંજે … Read More

કોરોના મુક્ત થયા બાદ દર્દીઓની સંભાળ લેતા ફાર્માસિસ્ટ મુનિરા ચૌહાણ

દવા સાથે દુવા મેળવી અનેરું કાર્ય કરતા કોરોના વોરિયર રિપોર્ટ:શુભમ અંબાણી,રાજકોટ “બેન, મારા ભાઈને ડાયાબિટીઝ છે તો આ દવા એમને આપી દેશે ?”, “ચિંતા ન કરો ભાઈ અમે કોરોના ઉપરાંત … Read More