“હારશે કોરોના જીતશે રાજકોટ”ના નાદ સાથે અંત:કરણથી આભાર માનતા કોરોના દર્દી
તબીબોની શિતળ છાંયા અને આપ્તજન સમી હુંફનો અનુભવ લઈને ઘર પરત ફરી રહ્યા છે દર્દીઓ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: “સૌ પ્રથમ તો હું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને … Read More