જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં એક કારખાનામાંથી ડુપ્લીકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપાયું

કારખાનામાંથી ડુપ્લીકેટ અગરબત્તીઓ નો જથ્થો અને જુદી જુદી મશીનરીઓ સહિત ૧.૬૫ લાખની માલમતા કબજે: દુકાનદાર ની અટકાયત જુદી જુદી ત્રણથી વધુ કંપનીઓની બનાવટી અગરબત્તી બનાવવાનું નેટવર્ક પકડાયું: બે વર્ષમાં એકાદ … Read More