પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા વિશેષ પુસ્તિકા “કોવિડ રોગચાળોનાં વોરિયર્સ” નું ડિજિટલ વિમોચન
કોરોના રોગચાળાને કારણે જાહેર થયેલ લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વેની મહત્વપૂર્ણ ઉપલ્બધિઓના આધારે વિશેષ પુસ્તિકાનું ડિજિટલ પ્રકાશન બુધવારે 22 જુલાઈ, 2020 ને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા કરવામાં … Read More
