Rapid Test

દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત દસમાં ક્રમે

૨૪ જુલાઈ સુધી રાજ્યમાં કુલ ૧૪,પલ્પ ટેસ્ટ કરવામાં આવ્યા ૨૨૪.૫૩ ટેસ્ટ પ્રતિ દિન પ્રતિ મીલીયન વસ્તી

Gujarat covid 2407

રાજ્યમાં દિનપ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે અને હાલ પ્રતિદિન ૧૪ થી ૧૫ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં કાલે રાજ્યમાં કુલ૧૪,૫૯૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન ૨૨૪.૫૩ ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬,૦૬,૭૧૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

**********