હરદમ ખુશ અને બેફિકર રહેનારા સાપરિયા દંપતીની જીંદાદિલી પાસે કોરોનાએ ઘૂંટણ ટેકવ્યા
ગમે તે રોગથી ડરો નહીં પણ મક્કમ રહો, ચિંતામુક્ત રહો તમારી હિંમત જોઈ: કોરોના’ય ભાગી જશે – તુલસીભાઈ સાપરિયા સમરસમાં અમને શ્રેષ્ઠ સારવાર અને સવલતો મળી છે જો માર્ક્સ આપવાનાં હોય … Read More