જૂનાગઢમાં ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનુ ઇ-લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં દિવસે પણ વીજળી મળશે ગિરનારના વર્લ્ડ ક્લાસ રોપ-વેથી યાત્રિકો-પ્રવાસી ઝડપથી દર્શન કરી શકશે ગિરનારમાં અનેક યાત્રિકોને પોતાના શ્રમ થકી દર્શન કરાવતા ડોલીવાળા પ્રત્યે પણ સંવેદના … Read More

પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે-ગૂંડા તત્વો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો છે:-મુખ્યમંત્રીશ્રી

ગામડાનો-છેવાડાનો માનવી નિર્ભયતાથી જીવે-વિકાસ કરે- સામાન્ય માનવીને પણ ન્યાય મળે તેવી ભાવના સાથે પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે-ગૂંડા તત્વો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો છે: મુખ્યમંત્રીશ્રી … Read More

ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી

બાંધકામ ઉદ્યોગ દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર-અનેક લોકોને રોજગારી આપવા સાથે ઘરના ઘરનું સપનું સાકાર કરનારૂં સેકટર છે -મુખ્યમંત્રીશ્રી ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કોરોના … Read More

જીવન- મરણના તુમૂલ સંઘર્ષમાં “વાત્સલ્ય” જીત્યું

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડની મદદથી વસ્ત્રાલના રમેશભાઇ પટેલની હ્યદયની બાયપાસ સર્જરી મફતમાં થઇ લાભાર્થી રમેશભાઇ પટેલ • મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડથી મારા જેવા રાજ્યના અનેક લોકોનો જીવ બચ્યો છે• મુખ્યમંત્રી … Read More

રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર રેન્જ આઇ.જી. કચેરી – પોલીસ કર્મી આવાસ-પોલીસ મથક સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કર્યા ગૃહ રાજ્યમંત્રીશ્રી-મહિલા બાળકલ્યાણ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી કાયદાઓ વધુ કડક … Read More

રાજ્યની પાંજરાપોળોને સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજના જાહેર

ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળ ને મળશે સહાય ગાંધીનગર,૧૧ ઓક્ટોબર: રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો … Read More

“ઇઝ ઓફ લિવિંગ”થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધાઓ વધારીને ઇઝ ઓફ લિવિંગ થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં 2.88 કરોડ ના … Read More

મેડીકલ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોમાં એક સત્ર ફી માફી અંગે ડૉ. મનિષ દોશીની માંગ

મેડીકલ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોમાં એક સત્ર ફી માફી અંગે કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીની માંગ. મેડીકલ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોમાં એક સત્ર ફી માફીની માંગ રાજ્યના આરોગ્ય મંત્રીએ મેડીકલ … Read More

નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ રાજ્ય માં પ્રવર્તમાન … Read More

ડિઝીટલ સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિની ઐતિહાસિક પહેલ ડિઝીટલ સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોને ડિઝીટલ સેવા સેતુથી સાંકળી ગ્રામ્ય … Read More