હિમાચલ પ્રદેશના સંકટ મોચન મંદિર

shimla hanuman mandir

સંકટ મોચન મંદિર એ હિમાચલ પ્રદેશના કાલકા-શીમલા હાઇવે પર સ્થિત છે. તે હિમાચલ અને શિમલાનું સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન હનુમાનને સમર્પિત છે.  હજારો લોકો દર્શન કરવા માટે આ મંદિરની મુલાકાત લે છે. આ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મંગળવાર અને શનિવાર છે. સંકટ મોચન મંદિરમાં આ બે દિવસમાં લગભગ 1000 મુલાકાતીઓ આવે છે.

whatsapp banner 1
error: Content is protected !!