કલેક્ટર તરીકે નહિ પણ એક બહેન તરીકે કોરોના વોરિયર્સની જીવનરક્ષાની કામના કરું છુ: શાલિની અગ્રવાલ

કોરોના વોરિયર્સને  પ્રોત્સાહિત કરવા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની આગવી પહેલ કોરોના વોરિયર્સને રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી તાલુકા કક્ષાએ પણ કોરોના વોરિયર્સ માટે રક્ષા બંધન પર્વ ઉજવી કમૅયોગીઓને પ્રોત્સાહિત … Read More

રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમને લઇને છોટી કાશી જામનગરમાં શણગાર કરાયો

શહેરના પંચેશ્વર ટાવર ને પણ ઝડપથી રોશનીથી ઝગમગતો કરાયો રિપોર્ટ: જગત રાવલજામનગર,૦૪ ઓગષ્ટ:અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિ સ્થાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે, અને … Read More

દર્દીની સેવા કરી એજ પિતાની સાચી શ્રદ્ધાંજલિ:શાહીન સૈયદ

પિતાએ પ્રેરણા આપી હતી કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે: શાહીન સૈયદ પતિ સાથે અલથાણ કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે શાહીન સૈયદ સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ … Read More

આદિજાતિઓનો થાગડ-થીગડ વિકાસ નહિ-ભાવિ પેઢી સમૃદ્ધ-સુખી-વિકાસમાં સહભાગી બને તેવી સરકારની પ્રતિબદ્ધતા:મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આદિજાતિ સલાહકાર પરિષદ બેઠક ગાંધીનગરમાં યોજાઇઆદિજાતિ-વનબંધુ વિસ્તારો-સમાજોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વનબંધુ કલ્યાણ યોજનામાં અત્યાર સુધી રૂ. ૯૦ હજાર … Read More

માલ પરિવહન ને પ્રોત્સાહન આપવા માટે રેલવે ની નવી પહેલ

અમદાવાદ,૦૪ ઓગષ્ટ:ભારતીય રેલ એક બાજુ જ્યાં દેશ ની જીવન રેખા અને ધડકન માનવામાં આવે છે તથા દેશ ના વિકાસ માં આનું અભિન્ન યોગદાન રહ્યું છે. રેલવે બોર્ડ દ્વારા માલ ભાડા … Read More

ડુંગળીને ગુજરાતનાં ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના સ્ટેશન સુધી લઇ જવા માટે ગૂડ્ઝ ટ્રેનમાં લોડિંગની શરૂઆત

પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળના નવા રચાયેલા વ્યવસાય વિકાસ વિભાગને અનોખી સફળતા મળી ડુંગળીને ગુજરાતનાં ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના સ્ટેશન સુધી લઇ જવા માટે ગૂડ્ઝ ટ્રેનમાં લોડિંગની શરૂઆત ગૂડ્ઝને પ્રોત્સાહન આપવા, પશ્ચિમ … Read More

સ્તનપાન એ માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છેઃ ડૉ. જોલી વૈષ્ણવ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી સ્તનપાન એ માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છેઃ ડૉ. જોલી વૈષ્ણવ નવજાત શિશુ માટે માતાનું ધાવણ અમૃત સમાનઃ ડૉ. ગાર્ગી … Read More

જાણો…., જામનગરમાં બુદ્ધિશાળી ચોરો એ પોલીસ થી બચવા ચોરી પછી બીજી શું વસ્તુ ચોરી

રિપોર્ટ: જગત રાવલ૦૪ ઓગષ્ટ,જામનગરમાં ધણશેરી અંજારિયા ચેમ્બર વિસ્તારમાં આવેલી એક કલરની દુકાન તેમ જ એક ગોદામમાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમ સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર સહિતની સામગ્રી ચોરી … Read More

જામનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાંધણ ગેસની સબસીડી ના મામલે તંત્રને આવેદન પાઠવાયું

રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૪ ઓગસ્ટ: જામનગર શહેરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાંધણ ગેસ ની સબસિડીના મામલે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ત્રણ મહિનાથી … Read More

જામનગર નગરસેવીકા દ્વારા સફાઈ કામદારોને માસ્ક વિતરણ કરાયું.

રિપોર્ટ: જગત રાવલ ૪ ઓગષ્ટ ૨૦૨૦: જામનગરમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના વોરીયર્સ બની ફરજ બજાવી રહેલા વોર્ડ ૫ ના સફાઈ કર્મચારીઓને વોર્ડના મહિલા નગરસેવીકા ડિમ્પલબેન રાવલ … Read More