રાજયમાં થયેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે SDRFના ધોરણે સહાય ચુકવાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ મંત્રીશ્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી ખેડૂતો ગરેમાર્ગે ન દોરાય સરકાર ભૂતકાળની જેમ જ આ વર્ષે પણ … Read More

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં : પ્રદિપસિંહ જાડેજા

સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ ગુંડાઓ અને અસામાજીક તત્વો ઉપર કાયદાનું શસ્ત્ર વાપરી શકાય તે માટેની ખાસ જોગવાઇઓ … Read More

રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ અમારો નિર્ધાર:ગૃહ રાજ્ય મંત્રીશ્રી

ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ … Read More

આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય : શિક્ષણ મંત્રી

શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાનાં કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડપ તા.૧૧/૦૯/૨૦૨૦ના … Read More

રાવલમાં કિસાન કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ ખેતરમાં ભરાયેલા પાણીમાં “તરણ સ્પર્ધા મહોત્સવ” યોજ્યો

સાની ડેમના દરવાજા તોડી નાખવાના કારણે તકલીફ થઈ વર્તુ ડેમના 20 દરવાજા એક સાથે 6 ફૂટ ખોલવાના કારણે તકલીફ થઈ રાવલમાં થયેલી તારાજી કુદરત સર્જિત નથી માનવ સર્જિત છે તંત્રની … Read More

ગુજરાત રાજયના અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

કોવિડ-૧૯ ની જામનગર જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરતા અધિક મુખ્ય સચિવશ્રી તથા પ્રભારી સચિવશ્રી જામનગર રિપોર્ટ:જગત રાવલ , જામનગર ૦૨ સપ્ટેમ્બર,જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત અધિક મુખ્ય સચિવ … Read More

તામિલ સ્કુલ બંધ કરી ને ટ્રસ્ટીઓએ એકાએક શાળાને તાળા મારી દેતા વાલીઓએ કર્યો હોબાળો

રિપોર્ટ: હર્ષદ પટેલ ૦૨ સપ્ટેમ્બર,અમદાવાદ ના ખોખરા મ્યુનિસિપલ સ્નાનાગાર પાસે આવેલ એકમાત્ર તામિલ સ્કુલ કથિત રીતે બંધ કરી ને ટ્રસ્ટીઓએ એકાએક શાળા ને તાળા મારી દેતા વાલીઓએ કયોઁ હોબાળો તામિલ … Read More

જામનગરમાં વિરોધ પક્ષ દ્વારા મેયરના વોર્ડમાં જ ખાડામાં વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શિત કરાયો

મેયરના વોર્ડમાં ભ્રમણ કરી મેયરનો વોર્ડ ખાડાનગર ના સૂત્રોચ્ચાર કર્યા હતા રિપોર્ટ:જગત રાવલ , જામનગર ૦૨ સપ્ટેમ્બર,જામનગર શહેરમાં સતાધારી ભાજપ ના મેયરના વોર્ડમાં જ આજે કોંગ્રેસ દ્વારા નવતર પ્રકારે વિરોધ … Read More

જામનગરના યુવા એડવોકેટ નું કોરોના થી મૃત્યુ નિપજતા વકીલોમા શોકનું મોજું

એડવોકેટ ને પ્લાઝમા પણ ડોનેટ કરાયા હતા: નગરના એક ડઝન વકીલો કોરોના સંક્રમિત બન્યા રિપોર્ટ:જગત રાવલ જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ વધતું જાય છે, સાથે સાથે કોરોના ના કારણે મૃત્યુ … Read More

રાજકોટ કોવીડ -૧૯ હોસ્પીટલ ખાતે હેતલબેને સલામત પ્રસુતિ સાથે કોરોનાને મ્હાત આપી

રાજકોટ કોવિડ-૧૯ હોસ્પીટલની સંવેદનાસભર કામીગીરી કોવીડ -૧૯ હોસ્પીટલ ખાતે સગર્ભા માતા હેતલબેને સલામત પ્રસુતિ સાથે કોરોનાને મ્હાત આપી બાળકીને જન્મ પણ આપ્યોઃ માતા-બાળક બન્ને  સ્વસ્થ ૫પ જેટલી કોરોના પોઝીટીવ સગર્ભાઓને … Read More