ખાધ્ય પદાર્થો મારફતે COVID – 19ના ફેલાવા બાબતે સ્પષ્ટતા

COVID – 19ની વૈશ્વિક મહામારીનો ફેલાવો ખાદ્ય પદાર્થો દ્વારા ફેલાતો ન હોવાની સ્પષ્ટતા તાજેતરમાં ક્રૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા,ન્યુ દિલ્હીએ કરેલ છે .વધુમાં આ COVID – 19 મહામારી દરમ્યાન ખાધ વ્યવસ્થા સાથે જોડાયેલ એકમો અને વ્યક્તિઓ માટે આહાર સ્વચ્છતા ( Food Hygiene ) , અને સુરક્ષા માર્ગદર્શિકા ( Safety Guidelines ) પણ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા , ન્યુ દિલ્હીની વેબસાઇટ પર સ્પેસીફાય ( નિર્દીષ્ટ ) કરવામાં આવેલ છે જે અંતર્ગત મુખ્યત્વે ત્રણ બાબત પર ભાર મુકવામાં આવેલ છે . ( ૧ ) વ્યક્તિગત સ્વચ્છતાના ધોરણો જાળવવા , ( ૨ ) દરેક સમયે સામાજીક અંતર જાળવવું અને ( ૩ ) સ્વચ્છતા અને સફાઇના માપદંડ પાળવા . જે ખાદ્ય પદાર્થના ઉત્પાદન , વેચાણ તથા વિતરણ સાથે સંકળાયેલા તમામ એકમો / વ્યક્તિઓને લાગુ પડે છે .

photo 1560288847 569bc30d45b06274513788659972140

વધુમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા,ન્યુ દિલ્હી દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે , કોરોના વાઇરસનું સંક્રમણ ખાધ પદાર્થ મારફત થાય છે તેવા પણ કોઇ વૈજ્ઞાનિક પ્રમાણભૂત આધાર – પુરાવા નથી ,વધુમાં ઓથોરીટીના ધ્યાને આવેલ છે કે,અમુક કિસ્સાઓમાં સ્થાનિક કક્ષાએ ખાધ પદાર્થો જેવા કે , ફ્રોઝન ફૂડ,ઠંડા પીણા , આઇસ્ક્રીમના વપરાશથી કોરોના ફેલાય છે તેવી ખોટી ધારણાંથી આવી સીલેટેડ બનાવટોનું વેચાણ સંગ્રહ અને ટ્રાંસ્પોર્ટેશન બંધ કરાવવામાં / નાશ કરાવવામાં આવે છે .

આથી દરેક રાજયને કાયદાની મર્યાદામાં વેચાતા ઠંડાપીણાં , ફોઝન ફૂડ તથા આઇસ્ક્રીમના વેચાણ , સંગ્રહ અને ટ્રાંસપોર્ટેશનમાં ભેદભાવભર્યું વલણ ન રાખવા આથી સુચિત કરવામાં આવે છે .

આથી રાજયના તમામ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને તથા નાગરિકોને આ બાબતે માહિતગાર કરવા જણાવવામાં આવે છે . કમિશ્નર , અખબારી યાદી ખાધ્ય પદાર્થો મારફતે COVID – 19ના ફેલાવા બાબતે સ્પષ્ટતા cOVID – 19ની વૈશ્વિક મહામારીનો ફેલાવો ખાદ્ય પદાર્થો દ્વારા ફેલાતો ન હોવાની સ્પષ્ટતા તાજેતરમાં ક્રૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા , ન્યુ દિલ્હીએ કરેલ છે . વધુમાં આ COVID – 19 મહામારી દરમ્યાન ખાધ વ્યવસ્થા સાથે જોડાયેલ એકમો અને વ્યક્તિઓ માટે આહાર સ્વચ્છતા ( Food Hygiene ) , અને સુરક્ષા માર્ગદર્શિકા ( Safety Guidelines ) પણ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા , ન્યુ દિલ્હીની વેબસાઇટ પર સ્પેસીફાય ( નિર્દીષ્ટ ) કરવામાં આવેલ છે જે અંતર્ગત મુખ્યત્વે ત્રણ બાબત પર ભાર મુકવામાં આવેલ છે . ( ૧ ) વ્યક્તિગત સ્વચ્છતાના ધોરણો જાળવવા , ( ૨ ) દરેક સમયે સામાજીક અંતર જાળવવું અને ( ૩ ) સ્વચ્છતા અને સફાઇના માપદંડ પાળવા . જે ખાદ્ય પદાર્થના ઉત્પાદન , વેચાણ તથા વિતરણ સાથે સંકળાયેલા તમામ એકમો / વ્યક્તિઓને લાગુ પડે છે . વધુમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા , ન્યુ દિલ્હી દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે , કોરોના વાઇરસનું સંક્રમણ ખાધ પદાર્થ મારફત થાય છે તેવા પણ કોઇ વૈજ્ઞાનિક પ્રમાણભૂત આધાર – પુરાવા નથી , વધુમાં ઓથોરીટીના ધ્યાને આવેલ છે કે , અમુક કિસ્સાઓમાં સ્થાનિક કક્ષાએ ખાધ પદાર્થો જેવા કે , ફ્રોઝન ફડઠંડા પીણા , આઇસ્ક્રીમના વપરાશથી કોરોના ફેલાય છે તેવી ખોટી ધારણાંથી આવી સીલેટેડ બનાવટોનું વેચાણ સંગ્રહ અને ટ્રાંસ્પોર્ટેશન બંધ કરાવવામાં / નાશ કરાવવામાં આવે છે . આથી દરેક રાજયને કાયદાની મર્યાદામાં વેચાતા ઠંડાપીણાં , ફોઝન ફૂડ તથા આઇસ્ક્રીમના વેચાણ , સંગ્રહ અને ટ્રાંસપોર્ટેશનમાં ભેદભાવભર્યું વલણ ન રાખવા આથી સુચિત કરવામાં આવે છે . આથી રાજયના તમામ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને તથા નાગરિકોને આ બાબતે માહિતગાર કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર , ગુજરાત રાજ્ય , ગાંધીનગરના કમિશ્નર દ્વારા જણાવાયુ છે