IMG 20210109 WA0089

યુ ફર્સ્ટ ફોઉન્ડેશન દ્વારા 100 વડીલોને કોરોના રક્ષણ કેયર અને હયજીન કીટનું વિતરણ હસ્તે કરવામાં આવ્યું.

યુ ફર્સ્ટ ફોઉન્ડેશન દ્વારા શ્રી એકલીંગજી મહાદેવ ફોઉન્ડેશન સાથે જોડાયેલા 100 વડીલોને કોરોના રક્ષણ કેયર અને હયજીન કીટનું વિતરણ અઘ્યક્ષ શ્રીવિનયભાઈ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું.

અમદાવાદ, ૦૯ જાન્યુઆરી: યુ ફર્સ્ટ ફોઉન્ડેશન કે જે ભારત અને દુનિયા ના અલગ અલગ દેશો માં માનવતા ના શશક્તિકરણ માટે કામ કરે છે, એમને આજે અમદાવાદ માં શ્રી એકલીંગજી મહાદેવ ફોઉન્ડેશન સાથે જોડાયેલા અને 60 વરશ થી વધારે ઉમર વાળા અંદાજિત 100 વડીલો ને કોરોના થી રક્ષણ કરવા માટે ની કેયર અને હયજીન કીટ નું ફ્રી વિતરણ યુ ફર્સ્ટ ફોઉન્ડેશન ના અઘ્યક્ષ શ્રી વિનયભાઈ ભટ્ટ ના હસ્તે કરવામાં આવ્યું.

Whatsapp Join Banner Guj

દરેક કીટ મા…
1. ઇમ્યુનીટી વધારવા માટે ની ખાસ 15 ટેબલેટ ની એક ડબ્બી (1-ટેબલેટ રોજ રાત્રે સુતા પેલા 1-કપ ગરમ પાણી માં નાખી 5 મિનિટ પછી ઓગળી જાય એટલે પી લેવાની) ઘરમાં 2 વડીલો માટે 7 દિવસ નો ડોઝ.
2. એક બોટલ સેનિટાઇઝર અને
3. 2 નંગ ધોવાય એવા ફેસ માસ્ક આપવામાં આવ્યા.

Bhatt 3

ફ્રી કીટ ના વિતરણ માટે શ્રી એકલીંગજી મહાદેવ ફોઉન્ડેશન ના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ભટ્ટ એ શ્રી વિનયભાઈ ભટ્ટ નું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમ કોવીડ ગાઇડલાઇન ને ધ્યાન માં રાખી 25 -25 ના ગ્રુપ માં વડીલો ને કીટ આપવામાં આવી અને બધા ની સુખાકારી માટે પ્રાર્થના કરવા માં આવી. યુ ફર્સ્ટ ફોઉન્ડેશન ભારત મા અને દુનિયા ના ઘણા દેશો માં માનવતા ના શશક્તિકરણ માટે કામ કરે છે. ખાસ કરીને, મેડિકલ, યુથ સ્કીલ ડેવેલોપમેન્ટ અને કૉમ્યૂનિટી ડેવેલોપમેન્ટ ના ક્ષેત્રો મા.

આ પણ વાંચો….બનાસકાંઠામાં સરકારી જમીન પચાવી પાડવાનો પ્રથમ ગુનો દાખલ