GCCI Film

GCCI ની ફિલ્મ એન્ટરટેઈમેન્ટ અને મિડિયા કમિટીમાં પૌરષભાઈ પટેલ ની બોર્ડ મેમ્બર તરીકે ની નિમણુક

WhatsApp Image 2020 10 16 at 3.35.52 PM
પૌરષભાઈ પટેલ,બોર્ડ મેમ્બર
GCCI Film

અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: ગુજરાત ની સૌથી મોટી અને જાણીતી ઔદ્યોગિક સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI) ની નવ નિર્મિત ફિલ્મ એન્ટરટેઈમેન્ટ અને મિડિયા કમિટી માં ગુજરાત ભાજપ ના યુવા અગ્રણી નેતા શ્રી પૌરષભાઈ પટેલ ની બોર્ડ મેમ્બર તરીકે ની નિમણુક કરવામાં આવી છે.

આ કમિટી માં ફિલ્મ અને એન્ટરટેઈમેન્ટ ફિલ્ડ માં કામ કરતા ઘણા મહાનુભાવો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં
ઇન્ચાર્જ પથિક પટવારી,
અધ્યક્ષ આશિત શાહ,

મેમ્બર તરીકે
ફિલ્મ ડિરેક્ટર
આરતી પટેલ, અભિષેક શાહ,નમન જૈન, શિતલ શાહ , ગ્રીષ્મા બેન, પાર્થિવ ગોહિલ જેવા નામાંકિત કલાકારો નો સમાવેશ કરવામાં આવ્યો છે

********

Reporter Banner FINAL 1
loading…