Women of Excellence Awards 4

Women of Excellence Awards: આંતરરાષ્ટ્રીય વુમન ડે ના નિમિતે કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રોમાંથી 40થી વધુ મહિલાઓ જોડાયા હતા.

Women of Excellence Awards Season 2 કાર્યક્રમ યોજાયો

અમદાવાદ , ૦૮ માર્ચ: દરેક વર્ષે ૮મી માર્ચે વુમન ડે યોજવામાં આવે છે Women of Excellence Awards Season 2નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રોમાંથી ૪૦થી વધુ મહિલાઓ જોડાયા હતા.

Whatsapp Join Banner Guj

 Women of Excellence Awards Season 2 કાર્યક્રમના ભાગ રૂપે Traffic Safety, Animal Welfare, My Heart is Green અને Community Service જેવી ચાર એકટીવિટીમાં મહિલાઓએ ચાર  ગ્રુપમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પેહલી એકટીવિટીમાં જે ટ્રાફિક સેફટી પર થઇ હતી

એમાં ઈલા ગોહિલ અને કાન્ક્ષા વસાવડા વિજેતા બન્યા હતા, બીજી એકટીવિટી જે એનિમલ વેલ્ફેર પર થઇ હતી એમાં રાખી શાહ, હર્ષા શાહ અને મોમીતા વિજેતા બન્યા હતા, ત્રીજી એકટીવિટીમાં જે માય હાર્ટ ઇસ ગ્રીન પર થઇ હતી જેમાં માલતી મેહતા, અણુરીતા રાઠોડ અને અપૂરબા સેન વિજેતા બન્યા હતા, ચોથી એકટીવિટીમાં જે કૉમ્યૂનિટી સર્વિસ પર થઇ હતી એમાં ઉમા રમન અને શિત્તલ દવે વિજેતા બન્યા હતા.

Women of Excellence Awards

 આ પ્રોગ્રામમાં શહેરના અલગ અલગ ક્ષેત્રોના ૧૬ થી ૧૮ મહિલાઓને કોવિડ વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના ભાગ રૂપે મિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધી મહિલાઓ એ સમાજને આગળ વધારવાનો નિર્ણય લોધો હતો.

આ પણ વાંચો…એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી (IPS Saroj kumari)આજે છે આઈ.પી.એસ.