લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકાર ના મહત્વ પૂર્ણ નિર્ણયો


ગાંધીનગર, ૨૩ નવેમ્બર: લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા માં આયોજન કરવાનું રહેશે.

મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ માં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ નિર્ણયો નો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ મંગળવાર ની મધ્યરાત્રિ થી કરવામાં આવશે

whatsapp banner 1