Kalupur station night edited e1628952474212

અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ (Divert Route) ઉપર ચાલશે,જાણો વિગત…..

Divert Route, Ahmedaabad division

18 અને 19 માર્ચ ના રોજ અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ (Divert Route) ઉપર ચાલશે.

 અમદાવાદ , ૦૮ માર્ચ: (Divert Route) ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર મંડળના મદાર-મારવાડ સેક્શન પર બમણીકરણ કાર્યને કારણે અમદાવાદ-ગ્વાલિયર, ભુજ-બરેલી, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા, ઓખા-દહેરાદૂન અને બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર સ્પેશિયલ ટ્રેનો ડાયવર્ટ રૂટથી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે: –

Whatsapp Join Banner Guj

1. ટ્રેન નંબર 02248 અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ (Divert Route) મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

2. ટ્રેન નંબર 04312 ભુજ – બરેલી સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના ​​રોજ(Divert Route) ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

3. ટ્રેન નંબર 04321 બરેલી – ભુજ સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ (Divert Route) ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

4.  ટ્રેન નંબર 09264 દિલ્હી સરાય રોહિલા – પોરબંદર સ્પેશિયલ તારીખ 18 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ (Divert Route) ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

5.  ટ્રેન નંબર 09269 પોરબંદર – મુઝફ્ફરપુર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ,  2021 ના ​​રોજ ડાયવર્ટ(Divert Route) માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફૂલેરા થઈને ચાલશે.

6.  ટ્રેન નંબર 09565 ઓખા – દહેરાદૂન સ્પેશિયલ 19 માર્ચ, 2021 ના ​​રોજ ડાયવર્ટ માર્ગ (Divert Route) ફૂલેરા, મેરતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.

7.  ટ્રેન નંબર 09566 દેહરાદૂન – ઓખા સ્પેશિયલ તારીખ 21 માર્ચ, 2021 ના ​​રોજ (Divert Route) ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

8.  ટ્રેન નંબર 09707 બાંદ્રા ટર્મિનસ – શ્રીગંગાનગર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના ​​રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ(Divert Route) મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.

9.  ટ્રેન નંબર 09708 શ્રીગંગાનગર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના ​​રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ (Divert Route) ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે

આ પણ વાંચો…રાધિકાબેન લાઠીયા (Radhika Lathiya) બન્યા મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત: કઠિન પરિશ્રમથી ક્લાસ ટુ ઓફિસર થયા