મેડીકલ તથા ડેન્ટલ અનુસ્નાતક વિદ્યાશાખા ની પ્રવેશ પ્રક્રિયા માટે નો બીજો રાઉંડ આજથી ચાલુ થયેલ છે.
આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે મેડીકલ તથા ડેન્ટલ અનુસ્નાતક વિદ્યાશાખા (MD/MS/DIPLOMA/MDS) ની પ્રવેશ પ્રક્રિયા માટે નો બીજો રાઉંડ આજ રોજ તા: ૦૨/૦૭/૨૦૨૦ થી ચાલુ થયેલ છે. · ACPPGMEC ના … Read More
