વર્ષ ર૦૧પ ની સરખામણીએ સિંહની સંખ્યામાં ર૯ % વધારો નોંધાયો છે.
વિશ્વ સિંહ દિનની ઉજવણીના ભાગરૂપે, સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા એક વેબીનાર યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી (વન્યજીવ) અને ચીફ વાઈલ્ડ લાઇફ વોર્ડનશ્રીએ ભાગ લીધેલ અને એશિયાઇ … Read More
