Amreli BJP Bhangad

અમરેલી ભાજપમા ભંગાણ

Amreli BJP Bhangad

અમરેલી, ૨૩ સપ્ટેમ્બર

  • જીલ્લા અને તાલુકા પંચાયતની ચુટણી પહેલા ભંગાણ
  • લીલીયા સરપંચ એશોશીએશન પ્રમુખ સહિત અન્ય કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમા
  • પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની હાજરીમા જોડાયા કોંગ્રેસમાં
  • દકુ ભુટાણી, મેહુલ ગજેરા જોડાયા કોંગ્રેસમા
loading…