Jamnagar Mayor

જામનગર મહાનગરપાલિકા ના મેયર અને એક મહિલા કોર્પોરેટર થયા કોરોના સંક્રમિત

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, જામનગર મહાનગરપાલિકા ના મેયર અને એક મહિલા કોર્પોરેટર થયા કોરોના સંક્રમિત. જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર જેઠવા હોમ કોર્નટાઈન થયા.

જ્યારે વોર્ડ ના મહિલા નગરસેવીકા મિતલ બેન ફરદુ નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો.. મેયર હસમુખભાઈ એ તેમના સંપર્ક માં આવેલ લોકો ને કોરોના રિપોર્ટ કરાવી લેવા કરી અપીલ

loading…