પશ્ચિમ રેલ્વેના 75 સ્ટેશનો પર લગાવવામાં આવ્યા છત ટોપ સોલર પ્લાન્ટ
પશ્ચિમ રેલ્વેના 75 સ્ટેશનો પર લગાવવામાં આવ્યા 5601.69 કે.ડબ્લ્યુ.પી ક્ષમતાના છત ટોપ સોલર પ્લાન્ટ ભારતીય રેલ્વે તેમની તમામ ઉર્જા જરૂરિયાતો માટે 100% આત્મનિર્ભર બનવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા અને રાષ્ટ્રીય સૌર ઉર્જા લક્ષ્યોમાં ફાળો આપવાના દૃષ્ટિકોણ થી પશ્ચિમ રેલ્વે દ્વારા અત્યાર સુધી 75 સ્ટેશનોને સોલારાઇઝ કરવામાં આવ્યા છે.સૌર ઉર્જા નો ઉપયોગ રેલ્વેનું 2030 … Read More
