અમદાવાદ – હાવડા સુપરફાસ્ટ સ્પેશ્યલ 16 નવેમ્બરે ચલાવવામા આવશે
અમદાવાદ, ૧૪ નવેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા અતિરિક્ત યાત્રીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ અને હાવડા વચ્ચે (એક ટ્રીપ) સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે: … Read More
