દેશમાં કોવિડમાંથી સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા 8 લાખથી વધુ થઇ
સતત ત્રીજા દિવસે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં સૌથી મોટો એક દિવસીય વધારો નોંધાયો – છેલ્લા 24 કલાકમાં કોવિડમાંથી 34,602 દર્દી સાજા થયા મૃત્યુદર ઘટીને 2.38% નોંધાયો અને તેમાં સતત ઘટાડો … Read More
