ગયા વર્ષે થયેલા પાક વાવેતર કરતા આ વર્ષે ૧૪૫૭૧ હેકટર વધુ વાવેતર
ખરીફ મોસમ: ગયા વર્ષે ૧૫ મી ઓગસ્ટની આસપાસના સમયગાળામાં થયેલા પાક વાવેતર કરતા આ વર્ષે ૧૪૫૭૧ હેકટર વધુ વાવેતર વડોદરા જિલ્લાની ખેતીલાયક કુલ જમીન પૈકી ૧૭૫૮૬૮ હેકટર જમીનમાં ખેડૂતોએ કર્યું … Read More
