भारतीय रेल ने देशभर में 9 मई तक 283 ‘श्रमिक स्पेशल’ ट्रेनें चलाईं
49 श्रमिक स्पेशल ट्रेनें आज चलने वाली हैं यात्रियों को मुफ्त भोजन और पानी दिया जा रहा है यात्रियों को भेजने वाले और उन्हें स्वीकार करने वाले दोनों राज्यों की … Read More
49 श्रमिक स्पेशल ट्रेनें आज चलने वाली हैं यात्रियों को मुफ्त भोजन और पानी दिया जा रहा है यात्रियों को भेजने वाले और उन्हें स्वीकार करने वाले दोनों राज्यों की … Read More
અનાજ સહિતના ખાદ્ય પદાર્થોની કવોલિટીમાં ‘નો કોમ્પ્રોમાઇઝ’ સરકારનો ધ્યેય▪કોરોનાની સ્થિતિમાં સરકાર તરફથી કરોડો નાગરિકોને અપાઇ રહેલા ખાદ્યાન્નની ગુણવત્તા સંપૂર્ણ પારદર્શિતાથી ચકાસવા રાત-દિવસ કાર્યરત સાયન્ટિફિક એક્સપર્ટ સ્ટાફ▪ગુણવત્તાના નિયત માપદંડમાં સહેજ પણ … Read More
ગાંધીનગર, ૦૮૮મે ૨૦૨૦ કોરોના સંક્રમણથી બચવા માટે◆નાગરિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો જ સંક્રમણથી બચી શકાશે – રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ◆પરપ્રાંતિયોને … Read More
અમદાવાદના ઈશનપુર વટવા માર્ગ પર ના પુષ્પમ ટેનામેનટમા રહેતા ૨૪ વર્ષના મીત સોનીએ તેની સહાધ્યાયી ચાંદની આચાર્ય સાથે મહિનાઓ અગાઉ બન્ને પક્ષ ની સંમતિ થી સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન … Read More
मुम्बई, 07 मई 2020 पिछले 40 दिनों से COVID 19 महामारी के इस सबसे कठिन समय के दौरान, पश्चिम रेलवे और IRCTC ज़रूरतमंद व्यक्तियों को “मिशन फूड़ डिस्ट्रिब्यूशन” के अंतर्गत … Read More
05 MAY 2020 by PIB Delhi भारतीय नौसेना ने विदेशों से भारतीय नागरिकों को स्वदेश लाने के लिए ऑपरेशन “समुद्र सेतु” शुरू किया है- जिसका अर्थ है “समुद्री पुल”। भारतीय … Read More
પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા પશ્ચિમ રેલ્વે ના 06 મંડળો માં છેલ્લા 34 દિવસમાં 4.74 લાખ જરૂરીયાતમંદો ને નિ: શુલ્ક ભોજન નું વિતરણ પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસી સંયુક્તપણે આયોજીત “મિશન … Read More
કોરોના મહામારીના સમયમાં વિશેષ જોખમ ધરાવતા દેશના ત્રણ કરોડ વરિષ્ઠ નાગરિકોને ઘેર બેઠાં મળી રહેલી આરોગ્ય સેવાઓ પ્રધાનમંત્રીના 7 વચનોની અપીલના પગલે વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત … Read More
by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 મે 2020ના રોજ હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા અંગે ચર્ચા માટે યોજાયેલી નોન અલાઇન્ડ મૂવમેન્ટ (NAM) સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો. NAM સંપર્ક સમૂહની ઑનલાઇન શિખર બેઠક “કોવિડ-19 સામે એકજૂથ” થીમ પર હતી, જેનું યજમાન પદ NAMના વર્તમાન અધ્યક્ષ અઝેરબેજાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇલ્હામ અલિયેવે સંભાળ્યું હતું. આ બેઠકનો મૂળ હેતુ કોવિડ-19 મહામારી સામે આંતરરાષ્ટ્રીય એકતાનો પ્રચાર કરવાનો અને આ મહામારીનો સામનો કરવા માટે દરેક દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રયાસોમાં ગતિવિધી લાવવાનો હતો. આ કાર્યક્રમમાં શાંતિ માટે બહુપક્ષીયતા અને રાજનીતિ આંતરરાષ્ટ્રીય દિવસની શાબ્દિક ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની સહભાગીતાએ એક આદ્યસ્થાપક સભ્ય તરીકે NAMના સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે ભારતની લાંબાગાળાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. આ ચર્ચા દરમિયાન, પ્રધાનમંત્રીએ આ ચળવળમાં એકજૂથતા જાળવવા માટે શક્ય હોય એટલો સહકાર આપવામાં ભારતની સજ્જતાની પુષ્ટિ કરતી વખતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે લીધેલા પગલાંનો ઉલ્લેખ કરીને આ કટોકટીના સમયમાં સંકલિત, સહિયારા અને એકસમાન પ્રતિક્રિયા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ખાસ કરીને ત્રાસવાદ અને ખોટા સમાચાર જેવી બાબતોમાં અન્ય વાયરસ સામે દુનિયાના એકધારા પ્રયાસો પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદી આ બેઠકમાં અન્ય 30થી વધુ દેશોના અને સરકારોના વડા તેમજ અન્ય નેતાઓ સાથે જોડાયા હતા જેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન તેમજ યુરોપના દેશો પણ સામેલ છે. આ શિખર બેઠકને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસભાના અધ્યક્ષ પ્રો. તિજ્જાની મુહમ્મદ બાંદે, સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ શ્રી એન્ટોનિઓ ગુટેરસ, આફ્રિકન સંઘના ચેરપર્સન મુસા ફાકી મહામત, યુરોપીયન સંઘના ઉચ્ચ પ્રતિનિધી જોસેપ બોર્રેલ તેમજ વિશ્વ આરોગ્ય સંગઠનના મહા નિદેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસુસે પણ સંબોધન કર્યું હતું. એકંદરે, NAMના નેતાઓએ કોવિડ-19ના પ્રભાવોનું આકલન કર્યું હતું, સંભવિત ઉપચારો માટેની જરૂરિયાતો અને માંગ ઓળખી હતી અને કાર્યલક્ષી ફોલોઅપ માટે વિનંતી કરી હતી. આ બેઠક પછી, નેતાઓએ એક વાત સ્વીકારી હતી જેમાં કોવિડ-19 સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય એકજૂથતાનું મહત્વ ટાંકવામાં આવ્યું હતું. નેતાઓએ કોવિડ-19 સામેની લડાઇમાં સભ્ય દેશોની મૂળભૂત તબીબી, સામાજિક અને માનવીય જરૂરિયાતો પ્રતિબિંબિત કરતો સામાન્ય ડેટાબેઝ તૈયાર કરીને સભ્ય દેશોની માંગ અને જરૂરિયાતો ઓળખવા માટે એક ‘ટાસ્ક ફોર્સ’નું ગઠન કરવાની પણ જાહેરાત કરી હતી.
पीएम जन औषधि केंद्र (पीएमजेएके) कोविड-19 स्थिति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं: मनसुख मंडाविया 04 MAY 2020 by PIB Delhi जहाजरानी तथा रसायन एवं उर्वरक राज्य मंत्री (स्वतंत्र प्रभार) … Read More