राज्य की ख़बर વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરત આહિર સમાજના 11 મૃતકોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમ By Admin November 22, 2020સુરત, ૨૨ નવેમ્બર: વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરત આહિર સમાજના 11 મૃતકોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાજર રહી પરિવારને સાંત્વના પાઠવી.