આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ ના ૬૭૫ નવા દર્દીઓ નોંધાયા ૩૬૮ દર્દીઓ સાજા થયા
ગાંધીનગર, ૦૧ જુલાઈ ૨૦૨૦આજ રોજ રાજ્યમાં ૬૭૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૩૬૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૦,૬૪૦ ટેસ્ટ કરવામાં આવ્યા … Read More
